અધ્યાત્મ આકાશમાં નથી કોઈ ભાગ
ન વાદળો ન તારલા ન કોઈ ભેદભાવ
સળંગ એ છે અસીમ ચૈત્યસિક પ્રસાર
અનંતોમાં વિકસીત વિકસતો ફેલાવ
સમાન સમત્વ ગુણાધારીત ન કોઈ બાધ
ન કોઈ ઊંચાનીચા ન કોઈ ઓળખ બેકાર
પ્રભુ આલંબનની તીવ્રતાનો જ પ્રકાર
તીવ્રતા આધારિત જ ઘટતી અસરો તમામ
એ એક જ ભાવ બદલે શક્તિ વ્યવહાર
ભક્તિ તીવ્ર એટલી મુક્તિ અમર્યાદ ભુક્તિ નિષ્ઠાવાન...
જય હો પ્રભો!
ઓગસ્ટ ૨૦૧૯
Flower Name: Aegle marmelos
Bael tree, Bengal quince
Significance: Devotional attitude
Modest and self-effacing, it yields remarkable fruit.
No comments:
Post a Comment