Sunday, 10 December 2017

સ્વગૃહ સમ, સર્વ સમાની!


હે ધરતી!
તવ ધરી ગમે ત્યાંની પાકી!
સ્પર્શે અનુભવાય ખોળો વિશ્વાસી!

હે ભૂમિ!
તારી ભાતિ સુંદર ન્યારી!
વિભિન્ન! અનન્ય! દર એક પ્રભુ ક્યારી!

હે ધરા!
તું અહીં તહીં બધે જ આવી !
અનુકૂળ સ્વગૃહ સમ, સર્વ સમાની!

ધન્યવાદ...પ્રભુ!

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
ડિસેમ્બર, ૨૦૧૭


And love is a yearning of the One for the One, 
And beauty is a sweet difference of the Same 
And oneness is the soul of multitude. 
There all the truths unite in a single Truth, 
And all ideas rejoin Reality.
Book I 32

Ever since consciousness was born on earth, 
Life is the same in insect, ape and man,

BOOK II: The Book of the Traveller of the Worlds 164

Flower Name: Senecio
Groundsel
Significance: Observation
Likes to prolong its attention in order to see better.

No comments:

Post a Comment