Saturday, 6 January 2018

નમન! અમો ...


નમન! અમો મનોવત્!
સીંચ્યા સમન્વયી સમાધાન,
જીવન સહજ સમાવેશ
તવ જ્ઞાન- સંસ્કાર પ્રમાણ...

નમન! અમો હ્રદયવત્!
તવ સવિશેષ સંભાળ,
જીવન સમર્થ સ્વસ્થ
પાલ્યસમ પાલન પ્રમાણ...

નમન! અમો આત્મવત્!
શિક્ષા સીંચને ખોલ્યા દ્વાર,
જીવન સૌંદર્ય સાગર
તવ ઉત્ક્રાંતક શિક્ષણ પ્રમાણ...

'મોરલી' નમન ચરણવત્!
સર્વોપરી ઉત્કૃષ્ટ યોગદાન
જીવન સમૃદ્ધ સાર્થક 
પાંગરી વિકસ્યા! હતા કૂંપળ સમાન...

જય હો પ્રભુ...

સાદર...

- મોરલી પંડ્યા 
જાન્યુઆરી, ૨૦૧૮


By Knowledge we mean in yoga not thought or ideas about spiritual things but psychic understanding from within and spiritual illumination from above. SA

The knowledge that seems to come to you from outside is only an occasion for bringing out the knowledge that is within you. Let all circumstances, all happenings in life be occasions, constantly renewed, for learning always more and more.

True knowledge is precisely knowledge by identity, and wisdom is the state one attains when one is in this true knowledge. TM

Flower Name: Acacia leucophloea
Significance: Knowledge of Details
Manifold and minute it forgets nothing

No comments:

Post a Comment