બધું જ પ્રવર્તે અહીં જ , આમ
સહિયારું છે અકળ જગત તમામ
ભલે જુદા ઘાટ ભાત પ્રકાર
કે હોય જીવનો અનંત અપાર
અરે, ગણી લો નિર્જીવ પણ સાથ
બધે એક જ હાર્દ, એક જ આધાર
તંતુ એ તંતુએ એકમેવ જોડાણ
સર્વકંઇ એક જ સ્ત્રોતની પેદાશ
અજમાયેશ અલગ, વૈવિધ્ય કાજ
ઉત્કાંતિક મોરચે સૃષ્ટિ વિકાસ
મન-પ્રાણ અતિક્રમી નીકળે બહાર
તે અમર્યાદિત અમર્યાદ, સર્વમાં જાણ.
ધન્ય પ્રભુ...વંદન...
'મોરલી'
ઓકટોબર, ૨૦૧૮
Flower Name: Acalypha
Copperleaf
Significance: Continuity
To know how to persist in one's effort.
Vital Continuity
Rich, abundant, persistent.
Physical continuity
Prolongs and prolongs itself and never comes to an end.
Copperleaf
Significance: Continuity
To know how to persist in one's effort.
Vital Continuity
Rich, abundant, persistent.
Physical continuity
Prolongs and prolongs itself and never comes to an end.
Material Continuity
Powerful, enduring, solid.
Powerful, enduring, solid.
No comments:
Post a Comment