Tuesday, 14 May 2019

સર્વ થાશે આસાન.


સર્વસ્વ છે ચેતનાનું પ્રમાણ
ન આરંભ, અંત કે પરિણામ 
સ્તરો લયો પ્રકારોની સાંઠગાંઠ 
પ્રવર્તે જે કંઈક, એની જ અજમાયશ.

મન શોધે કારણ જ્યાં ત્યાં 
શેની હશે આડકતરી કે સીધી ચાલ?
જવાબદાર ઠેરવવાં શોધે કાંધ!
ન સમજી શકે ચેતનાનો તંતુ સાધ.

સ્પષ્ટીકરણ જરૂરી અહીં સાફ
જે ચેતનાને મંજૂર તે જ વાહક કાર્ય
બદલાવ માટે જરૂરી મૂળ બદલાવ.
તૈયારી ભીતરની રચે વ્યાપ, કિનાર.

ન મન બૂદ્ધિ કે અન્યનો ઈરાદો વિચાર
ધારી અસર લાવવા છોડી શકે પ્રભાવ.
એ અંધશ્રધ્ધા જ! એ જ રમાડે દાવ.
તો પ્રભુચેતનામાં જીવ. સર્વ થાશે આસાન.

પ્રભુચેતના, પ્રણામ...

મે ૨૦૧

A breadth of all-containing Consciousness
Supported Being in a still embrace.
Intercessors with a luminous Unseen,
They capt in the long passage to the world
The imperatives of the creator Self
Obeyed by unknowing earth, by conscious heaven;
Their thoughts are partners in its vast control.
A great all-ruling Consciousness is there
And Mind unwitting serves a higher Power;
It is a channel, not the source of all.
The cosmos is no accident in Time;
There is a meaning in each play of Chance,
There is a freedom in each face of Fate.
A Wisdom knows and guides the mysteried world;
A Truth-gaze shapes its beings and events;
A Word self-born upon creation's heights,
Voice of the Eternal in the temporal spheres,
Prophet of the seeings of the Absolute,
Sows the Idea's significance in Form
And from that seed the growths of Time arise.
Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO XI: Kingdoms and Godheads of the Greater Mind 271


Flower Name: Clitoria ternatea
Blue pea, Blue vine, Butterfly pea. Pigeon wings, Mussel-shell creeper
Significance: Radha’s Consciousness in the vital
Perfect attachment to the Divine replaces all vital attractions and passions.

No comments:

Post a Comment