Hi there!
નમસ્તે!
In a few days, this daily blog post is about to reach 2000 entries and ready to publish the book of the 6th year!
જૂજ દિવસોમાં રooo સુધી પહોંચવા તૈયાર આ દૈનિક બ્લોગપોસ્ટ, છઠ્ઠા વર્ષની આવૃત્તિ માટે તૈયાર!
Today is the first day of June 2019!
આજે ૨૦૧૯, જુન મહિનાનો પ્રથમ દિવસ!
With lots of gratitude and joy, I am happy to announce the new book 'Divya Aikya'!
સહર્ષ, સાદર આભાર સાથે આ વર્ષનાં નવીન પુસ્તક 'દિવ્ય ઐક્ય'ની જાહેરાત.
Your visits to the blog with love, elevate the purpose to a new level, that too, from many different countries! And that can not go unnoticed...Grateful!
આપ સહુની રસસભર મુલાકાત આ પ્રસ્તુતિને વધુ રસપ્રદ બનાવે છે. અલગ અલગ દેશોમાંથી લેવામાં આવતી મુલાકાત આ સ્ત્રોતમાં જરૂર નોંધાય છે, ત્યાંથી ધન્યવાદ!
May the Divine Grace shower immensely forever...
અસીમ કૃપા અનંતો સુધી વહે...
From the Lotus feet of the Mother...
માતૃચરણેથી...
Thank you...
આભાર...
No comments:
Post a Comment