Wednesday, 1 November 2017

ખરી ખરી સ્વતંત્રતા ...


ખરી ખરી સ્વતંત્રતા આત્મા તણી
ન મોક્ષ કે ન મુક્તિ શકે અવેજી...

આજન્મા ને જન્મે જન્મા સભરતી
સઘળું સમાવિષ્ટ સર્વ અવસ્પર્શી...

નડતર, અટકળ, ખૂંચ, ન ખલેલતી
ન હઠ, દબાણ કે પરતંત્રે જન્મી...

ન ખાસ વિચાર, આચાર, કર્મધારી
ન મનમુક્તિ કે પ્રાણમય એકાકી...

ન ડર, ભય, ઘૃણા કે અસલામતી 
સ્વ નિયંત્રિત, સંતુલિત ને સાયુજ્યી.

સમગ્ર આવરતી સહયોગી સર્વાંગી.
 નીરવ સમત્વ ભરી સ્વસ્થ શાંતિ...

અસ્તિત્વે સદા દિવ્યતત્ત્વ નિવાસી
તેજ પાથરતી આત્મત્વ દોરી જીવની...


મુક્તિ (liberation) અને સ્વતંત્રતામાં (freedom) ફરક છે.

મુક્તિમાં છેડો છૂટે છે. 
સ્વતંત્રતા નિર્મૂળ કરે છે. તત્ત્વનું અને સ્વમાં એ તત્ત્વને જે જોડી રાખતું વલણ અથવા જરૂર કે જે છેડો છે એ સહુનું પરિવર્તન કરે છે. એટલે સદંતર સદાયને માટે એ સમૂહની લુપ્તિ...

નથી એને આમંત્રિત કરતું અંદર કુદતું કે નથી એ આમંત્રણની રાહ કે સ્વીકાર આતુર તત્ત્વ બચતું.

મુક્તિમાં ડર પર વિજય જરૂર છે પણ સ્વ તંત્રમાં એ ડરનું પ્રેમમાં પુનરાવર્તન થયેલું છે એટલે ડરનો સદંતર નાશ અને રૂપાંતર...

સ્વ ત્યારે જ સ્વાયત્ત થઈ શકે જ્યારે એની ગતિવિધિઓને સમજીને ધાર્યો બદલાવ લાવી શકે.

નાની અમથી બાહ્ય કારણોસર ઉદ્દભવતી ઉત્તેજના પણ સ્વતંત્ર તંત્રને અવરોધક હોય છે. 

મુક્તિમાં સ્વને પ્રમુખ સ્થાન છે અને અન્ય સહુ ગૌણ અથવા અર્થવિહીન છે. સ્વતંત્રતા જાણે છે કે સર્વે જનોને એ અધિકાર મળવો કેટલો જરૂરી છે અને એટલે જ એમાં સમત્વ પણ રહેલું છે. ક્યાંક ઊણપ કે કચાશ રહેવી એ સ્વતંત્ર ની સાચી ઓળખ નથી.


પુરેપુરી સ્વતંત્ર સિદ્ધિ તો દિવ્યતત્ત્વની હાજરી જ આપી શકે...

જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
નવેમ્બર, ૨૦૧

Flower Name: Eucalyptus
Eucalyptus, Australian gum, Gum tree, Ironbark, Stringybark
Significance: Abolition of the Ego
One exists only by the Divine and for the Divine.
Our ego, boasting of freedom, is at every moment the slave, toy and puppet of countless beings, powers, forces, influences in universal Nature. The self-abnegation of the ego in the Divine is its self-fulfilment; its surrender to that which transcends it is its liberation from bonds and limits and its perfect freedom. SA


I trample on thy law with living feet; 
For to arise in freedom I was born. 
If I am mighty let my force be unveiled 
Equal companion of the dateless powers, 
Or else let my frustrated soul sink down 
Unworthy of Godhead in the original sleep. 
I claim from Time my will's eternity,

BOOK X: The Book of the Double Twilight 652

Freedom is this with ever seated soul, 
Large in life's limits, strong in Matter's knots, Building great stuff of action from the worlds 
To make fine wisdom from coarse, scattered strands 
And love and beauty out of war and night, 
The wager wonderful, the game divine. 
What liberty has the soul which feels not free
BOOK X: The Book of the Double Twilight 653


A flood of freedom and transcendent bliss 
Into immortal lines of beauty rose. 
In him the fourfold Being bore its crown 
That wears the mystery of a nameless Name, 
The universe writing its tremendous sense 
In the inexhaustible meaning of a word. 
In him the architect of the visible world, 
At once the art and artist of his works, 
Spirit and seer and thinker of things seen, 
Virat, who lights his camp-fires in the suns 
And the star-entangled ether is his hold, 
Expressed himself with Matter for his speech: 
Objects are his letters, forces are his words,
Events are the crowded history of his life, 
And sea and land are the pages for his tale.
BOOK XI: The Book of Everlasting Day 680

No comments:

Post a Comment