Saturday, 2 June 2018

Gratitude for Grace ...


Our beloved architect Shri Rathin Goghari, asusual, this time too, created great cover images through his deep understanding about art and the life.

અમારાં પ્રિય શ્રી રથિનભાઈ ગોઘારીએ હંમેશની જેમ, જિંદગી અને કલા પ્રત્યેની પોતાની આગવી સૂઝ સમજથી અનન્ય મુખપૃષ્ઠ પુસ્તકને પાઠવ્યાં...






The English expressions of 'The Golden Triune' is introduced under title 'Gratitude for Grace' by Prof Anand Kumar MD FAMS who is a vice president of Foundation of SAARC Writers and Literature, New Delhi and also the Director SAARC Literary Festivals. Who is also the former professor, All India Institute of Medical Sciences New Delhi. He resides in Auroville, Tamil Nadu.

અંગ્રેજી સંગ્રહ 'ધી ગોલ્ડન ટ્રાયુન' માં 'ગ્રેટીટ્યુડ ફોર ગ્રેઈસ' શીર્ષક હેઠળ, ડો. શ્રી. આનંદ કુમાર ભૂતપૂર્વ પ્રોફેસર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ફોર મેડીકલ સાયન્સીઝ ન્યુ દિલ્હી તથા ઉપપ્રમુખ સાર્ક લેખકો અને સાહિત્ય ફાઉન્ડેશન અને સાર્ક સાહિત્ય પર્વનાં નિયામકે ઓળખ સૂત્રો ટાંક્યા છે. તેઓ ઓરોવિલે, તામિલ નાયડુનાં રહેવાસી છે.

No comments:

Post a Comment