Good Morning!
શુભસવાર!
Today is 10th June ... once again a celebration day and in form of a new book!
આજે ૧૦ જૂન...નવીન પુસ્તકરૂપે અવતરણોને આવકારવાનો પર્વ!
'Mahas Anant ...' is a gifted name arrived for this Gujarati collection of the expressions...
'મહસ અનંત ... ' નામની ભેટ સાથે ગુજરાતી સંગ્રહની પધરામણી...
Respected Jyotiben Thanki has shower blessings through 'Amukh'...Dr. Thanki is a former advisor The Children's University, Educationalist, Author and senior sadhak of The Mother and Sri Aurobindo. She wrote 'Ashirvad' for two consecutive years. Thank you Jyotiben from bottom of my heart...
આદરણીય શ્રી જ્યોતિબહેન થાનકીનાં આમુખ દ્વારા વરસાવાયેલાં આશીર્વચનોએ એ પુસ્તકને ભર્યું કર્યું. તેઓ ધી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં પૂર્વ સલાહકાર, શિક્ષણવિદ, લેખિકા અને પ્રખર સાધિકા છે. લાગલગાટ બે પુસ્તકોમાં 'આશીર્વાદ' દ્વારા સ્વીકૃતિ આશીષ અને મંજૂરી તેઓએ આપ્યાં છે. અંતઃકરણથી આભાર જ્યોતિબહેન...
More than 150 prose-poetic and respective narrations have been made part of this version.
૧પ૦થી વધુ અગદ્યાપદ્ય અને જે તે ને અનુરૂપ પદ્યપ્રસાદી અભિવ્યક્તિઓનો સમાવેશ આપ સર્વે સમક્ષ આ દ્વારા પીરસાઈ રહ્યો છે.
The book readers shall definately enjoy this read.
પુસ્તકપસંદ વર્ગને જરૂર અનુકૂળ લાગશે.
Each one of those who have reached here...till this word...Kindly accept my gratitude...
આ શબ્દો સુધી પહોંચી રહેલાં પ્રત્યેકને સાદર આભાર...
Happy to be here with all of you...
આપ સહુ સાથે અહીં સુધી! અનહદ ખુશી...
May beloved Mother bless one and all...
વ્હાલાં મા-પ્રભુનાં આશીષ એક અને અનેકો પર છલકાતાં રહો...
Morli
મોરલી
No comments:
Post a Comment