Tuesday, 21 August 2018

તારો દ્વાર ઘડ ...


તું તારી હસ્તરેખા નિર્માણ કર.
આડી ઊભી જાળોને સ્વકર્મે બદલ
વ્યક્તિત્વથી અસ્તિત્વ ગમન સર. 

તું તારો ગ્રહ ને ગુણાંક સમજ.
જન્માક્ષર ને ગૃહસ્થાન પલટ. 
તું તારો ભવિષ્યકાળ ચણ.

રાજ હઠ કર્મ ધ્યાન ને સીડી ગણ
યોગ્ય કેળવાઈને આગળ નીકળ 
ભક્તિનાં મૂળ ને અભિગમ પર. 

સંસાર જોડાણે અર્પણમાં વધ.
કર્મ મર્મ ધર્મ ચર્મ પધરાવતો દર,
સમર્પણમાં સ્વ ને આ ભવક્રમ ધર.

તું છું પ્રભાવક! તારો દ્વાર ઘડ. 
આ જગત જન્મનો હાર્દ પરખ.
તું તારું પગેરું ને પુરસ્કાર બન.

આભારી...

'મોરલી'
ઓગસ્ટ, ૨૦૧૮


First learn to know yourself perfectly and then to control yourself perfectly. You will be able to do it by aspiring at every moment. It is never too early to begin, never too late to continue.

You may be sure that becoming conscious of the Divine Presence in oneself considerably changes one's whole way of being and gives an exceptional control over all activities, mental, vital and physical. And this control is infinitely more powerful and luminous than anything one can obtain through external means. TM




Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Controlled Power
Control
Control over the lower impulses is the first step towards realisation.

No comments:

Post a Comment