Wednesday, 13 February 2019

વિખોટો પ્રકાશ જ!


આ પ્રકાશનું યે પણ કેવું,
અંધકારને દેખાડે મ્હોંઢું!

દેખાય તુરંત એને જ એનું 
એનામાં જ સમાયેલું કાળું!

સમજે કે જુદારાથી છે આવું,
નહીં કે વ્યક્તિત્વથી છે નોખું!

એથી જ ઝડપથી અમલતું
ગ્રસી તેજ, એમાં જ ઓગળતું!

વિખોટો પ્રકાશ જ, ન કંઈ બીજું 
નથી પ્રકાશથી કંઈ ચડિયાતું.

અસ્તિત્વ એક ને સદા એકસરીખું
ભલે લાગે જુદું. ઝાંખું કે અંધારું!

એટલે પ્રકાશથી જ શક્ય સઘળું
પ્રસ્થાપિત કરો ને જુઓ ઝળહળતું.

પ્રકાશ તત્વ, સિદ્ધાંત, અમલ 
અને
પ્રકાશીય વ્યાપકતાને પ્રણામ...

જય હો પ્રભુ!

ફેબ્રુઆરી, ૨૦૧૯


Light is not knowledge but the illumination that comes from above and liberates the being from obscurity and darkness.

Our sense by its incapacity has invented darkness. In truth there is nothing but Light, only it is a power of light either above or below our poor human vision's limited range. For do not imagine that light is created by the Suns. The Suns are only physical concentrations of Light, but the splendour they concentrate for us is self-born and everywhere. God is everywhere and wherever God is, there is Light.

Even if there is much darkness — and the world is full of it and the physical nature of man also - yet a ray of the true Light can prevail eventually against a tenfold darkness. Believe that and cleave to it always. SA




Flower Name: Cestrum diurnum
Night jessamine
Significance: Light
Light and airy, it radiates.

No comments:

Post a Comment