જીવી જાય છે જો ને!
આતંક, બળાત્કાર ને હત્યા હિંસા અધર્મી,
કાળોથી ખમી રહી છે પૃથ્વી આ ધ્વંસ ધરી...
ફરી રહી છે જો ને!
અમાનવીય માનવ પ્રપંચ કે કહેર કુદરતી,
ઘટતું વધતું પલડું બની, અડીખમ સંતુલન ધરી...
વધી રહી છે જો ને!
સતત બદલાવ ને બની પૃષ્ઠભૂમિ બદલાતી,
પ્રગતિગતિની વૃત્તિમાં યથા યોગ્ય વિકાસ ધરી...
વસી રહી છે જો ને!
પાર્થિવ પદાર્થવિજ્ઞાન ગણાતી ઓગળ ભલી
અંદર જીવે તત્વજગત જે વિશ્વચેતના સ્વરૂપ ધરી...
તલસી રહી છે જો ને!
પૂર્ણ પરિવર્તન, આંતરબાહ્ય નવપરિવર્તિત
સજ્જ! ઉદર, સતેહ, સમગ્રને છાતીસરસી રહી ધરી...
માત પૃથ્વીને વંદન...
જાન્યુઆરી, ૨૦૧૯
“I am concerned with the earth and not with worlds beyond for their own sake; it is a terrestrial realisation that I seek and not a flight to distant summits.”
*Letters on Yoga – II, p.482
“My Yoga is done not for myself […] but precisely for the earth consciousness, to open a way to the earth consciousness to change.”
*Letters on Himself and the Ashram, p.405
“[H]ere a special work has to be done and a new realisation achieved for the earth and not for ourselves alone. It is necessary to stand apart from the rest of the world so as to separate ourselves from the ordinary consciousness in order to bring down a new one.”
*Letters on Himself and the Ashram, p.812
“Our way is the pressure of the spirit upon the earth consciousness to change.”
*Letters on Himself and the Ashram, p.683
Flower Name: Helichrysum bracteatum
Strawflower, Golden everlasting. Yellow paper daisy
Significance: Supramental Immortality upon EarthStrawflower, Golden everlasting. Yellow paper daisy
This still remains to be realised.
No comments:
Post a Comment