Saturday, 13 April 2019

જીવનશૈલી બિન પર્યાય...


પવિત્રતા...
નથી ફક્ત સુશ્રુત વાણી પૂરતી સીમાંત
પણ જીવનશૈલી, અભિગમ બિન પર્યાય.

સઘળા ઉદ્દીપકોનું એકતરફી પ્રયાણ
સર્વ ધ્યાન પ્રવધાન એકબિંદ એકાકાર

મન દેહ પ્રાણ પોતીકા સ્વભાવોને પાર
પારદર્શક પૃષ્ઠભૂ ને પારદર્શી વ્યવહાર

ન આંતરિક ખેંચાખેચ કે પ્રભાવોમાં ખેંચાણ
સ્થિર ભીતરેથી ઊગતાં નિર્લેપ નિર્માણ 

સ્વચ્છ આભા રચયિતા ને રચે મંડળ પાક
ગુણાતીત મૂળ પ્રવાહ ને સંમિલિત જીવનસાર...

પરમ પવિત્રને ચરણે...

એપ્રિલ, ૨૦૧૯


This is purity, to accept no other influence but only the influence of the Divine.

One is truly perfectly pure only when the whole being, in all its elements and all its movements, adheres fully and exclusively to the Divine Will. That is total purity. It does not depend on any moral or social law, any mental convention of any kind. It depends exclusively on this: when all the elements and all the movements of the being adhere exclusively and totally to the Divine Will.

What I call purity, the true purity, is not all those things that morality teaches: it is non-ego. There must be nothing but Him. Him not only because we have given Him everything and consecrated ourselves totally to Him (that is not enough), but Him because He has taken total possession of the human instrument. TM



Flower Name: Jasminum
Jasmine, Jessamine
Significance: Purity
True purity has a lovely fragrance.

No comments:

Post a Comment