Monday, 8 April 2019

... બનવો રહ્યો ...


આત્મરાગ ખરે જ આત્માનો રાગ બનવો રહ્યો
પિંજરાનો સ્વવાદ સમસ્તનો તંતુતાર બનવો રહ્યો

ઉત્તમપ્રેમ પ્રકાર વિસ્તરી સંધાન બનવો રહ્યો
છલકાતો હેતકળશ ઓગળી ગગન બનવો રહ્યો

વાત્સલ્યે ગરકાવ કૂવો મટી સાગર બનવો રહ્યો
માલિકીમાં રૂંધતો હક શમી પ્રાદુર્ભાવ બનવો રહ્યો

દેહ સંસાધનથી વિશેષ નિષ્ઠસાધન બનવો રહ્યો
સંતૃપ્તિસાર છેદાઈને ઉર્ધ્વગમની બનવો રહ્યો

ક્ષુલ્લક નિયંત્રણ પલટાઈને સંવાદિત બનવો રહ્યો
મનસ-કુંઠિત વાગોળ પચીને મહસ અનંત બનવો રહ્યો

પ્રભુ, માર્ગદર્શક અનન્ય ...

જય મા!

એપ્રિલ, ૨૦૧૯


Conversion: the turning of all the movements of the being towards the Divine. TM

When [the psychic being] is awake, it begins to take hold of the rest of the being, to influence it and change it so that all may become the true expression of the inner soul. It is this change that is called the inner conversion. There can be no conversion without the awakening of the psychic being.

The spiritual conversion begins when the soul begins to insist on a deeper life and is complete when the psychic being becomes the basis or the leader of the consciousness and mind and vital and body are led by it and obey it. SA


Flower Name: Hippeastrum
Amaryllis, Knight's star lily, Barbados lily
Significance: Conversion
The starting point of realisation.

No comments:

Post a Comment