... પ્રક્રિયામાં છું ...
કવચમાં વધતાં કોશેટામાં છું.
બીજ અંકુરની લીલાશમાં છું.
મધ્યમ પડાવોનાં માધુર્યમાં છું.
અંતિમોની વચ્ચેનાં વધમાં છું.
અવસ્થા સ્થાયીની ચડતમાં છું.
પૂર્ણ પૂર્વેની ક્ષમતા વિકાસમાં છું.
અલગાવ લગાવનાં ઓગાળમાં છું.
બારીક આંદોલનોની સફાઈમાં છું.
સુદ્રઢ રુપાંતરણની રોપણીમાં છું.
ઘટાટોપની વૃદ્ધિ વિસ્તરણમાં છું.
સક્રિય છું ક્રિયાશીલ છું પ્રક્રિયામાં છું
પ્રગતિ છું ગતિશીલ છું પ્રક્રિયામાં છું...
પરમપ્રભુમાં છું...
જય હો!
એપ્રિલ, ૨૦૧૯
Force is the essential Shakti; Energy is the working drive of the Force, its active dynamism; Power is the capacity born of the Force; Strength is energy consolidated and stored in the Adhar.
All the planes have their own power, beauty, some kind of perfection realised even among their imperfections; God is everywhere in some power of Himself though not everywhere in His full power, and even if His face does not appear, the rays and glories from it do fall upon things and beings through the veil and bring something of what we call perfect and absolute. SA
Flower Name: Hibiscus rosa-sinensis 'Sweetheart'
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power to ProgressChinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Precious because of it is rare, it must be cultivated with care.
No comments:
Post a Comment