જીવનનાં બે છેડા, જન્મ અને મૃત્યુ
સક્રિય ૠતચેતના, પ્રગતિશીલ સેતુ!
જો આત્મા દિવ્યે વરેલો ને અભીપ્સુ
જન્મ ધરે જ્યાં જન્યપક્ષ હો અનુકૂળ!
પાલ્ય વલણ પણ જો અભિમુખ પ્રભુ
નવગર્ભસ્થ પામે વાતાવરણ મોકળું
આરંભે ત્યાંથી સફર સુરક્ષિત સહિષ્ણુ
આજીવન સમર્પિત, લક્ષિત નિષ્ઠ ભરણું.
અંતઘડી સંગાથે જો જીવનપર્યંત શરણું
દિવ્યશક્તિ હાથ પસારી આવકારે શિશુ.
મૃત્યુ પણ બની રહે ઊજવણી પ્રસંગહેતુ
પરમ સ્વયં પધારે ને ઉપાડે સર્વ સઘળું.
હે મનુષ્ય! સમજી લે! આ બે અવસર તંતુ,
અનુભવી કે સાક્ષી! બસ! ભજી લે દિવ્યપ્રભુ...
ગર્ભધારણ અને મૃત્યુ ...
આ બંને એ વેળાઓ છે જ્યાં સઘન એકાગ્રતા, સભાનતા, શાંતિમાં પ્રભુરૂપોનાં પદાર્પણ સુનિશ્ચિત કરી શકાય.
આ બંને એ વેળાઓ છે જ્યાં સઘન એકાગ્રતા, સભાનતા, શાંતિમાં પ્રભુરૂપોનાં પદાર્પણ સુનિશ્ચિત કરી શકાય.
ધારક પોતે એટલો સજાગ અને દિવ્યશક્તિ સામંજ્યસ્યમાં હોય તો એ, એ ચેતનાને આવકારી શકે અથવા એમાં વિરમી શકે.
જો વાતાવરણમાં અથવા તો સંપર્કમાં ગ્રાહ્ય વ્યક્તિ મોજુદ હોય તો ગમે તે સ્થળેથી કે સમયે જે તે કાર્યને વેગ આપી શકે.
ચેતના પાર્થિવ કે અપ્રતિમ, કોઈપણ સ્તરે મદદમાં અને સક્રિય હોય છે.
આવશ્યકતા હોય છે,
સભાનપણે એનાં અનુસંધાનની...
અને તે દ્વારા પૃથ્વીમાં પ્રવેશ અને નિકાસ ... કહો કે આવાગમન ... દિવ્યસંધાનમાં અને તેથી એની દ્રષ્ટિ ને રક્ષામાં ગઠિત કરી શકાય...
દિવ્યપ્રભુ ને મા એ અસંખ્ય માર્ગો ખોલેલાં છે ... હિંમત અને દ્રઢતા બુદ્ધિ સુધી પહોંચાડવાનાં છે...
પછી એ જ આત્માઓ અપૂર્ણ કાર્યોને પૂર્ણતા આપી શકશે...જન્મદત્ત પશ્યાતની ગતિનાં પુનરાવર્તન વગર...
અનર્ગળ કૃપા!
સાદર...આભાર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૮
We can, simply by a sincere aspiration, open a sealed door in us and find...that Something which will change the whole significance of life, reply to all our questions, solve all our problems and lead us to the perfection we aspire for without knowing it, to that reality which alone can satisfy us and give us lasting joy, equilibrium, strength, life.
Aspiration is like an arrow. ... So you aspire, you want very earnestly to understand, to know, to enter into the Truth. Yes? And then with that aspiration you do this (gesture upwards). Your aspiration rises, rises, rises, rises straight up, very strong and then it strikes against a kind of— how to put it? — a lid which is there, hard like iron and extremely thick, and it does not pass through. And then you say, "See, what's the use of aspiring? It brings nothing at all. I meet with something hard and cannot pass!" But you know about the drop of water which falls on the rock, it ends up by making a chasm: it cuts the rock from top to bottom. Your aspiration is a drop of water which, instead of falling, rises . . . and when it makes the hole suddenly it springs up out of this lid and enters an immensity of light. TM

Flower Name: Cleome hasslerana
Spider flower, Spider plant
Significance: Elan of aspirationSpider flower, Spider plant
Nothing is too high, nothing is too far for its insatiable ardour.
No comments:
Post a Comment