Hello everyone!
નમસ્તે!
1st June today... and that too, of the fifth year of our journey together through the platform of Gratitude for Grace!
આજે ૧ જૂન...અને એ પણ, પાંચમા વર્ષની...ગ્રેટીટ્યુડ ફોર ગ્રેઈસ જેવા માધ્યમ દ્વારા શરૂ થયેલી આપણી સહિયારી સફરની...
Such wonderful moments this special turning gives!
આ સવિશેષ વળાંક કેવી કેવી અદ્ભૂત ક્ષણો આપતો રહે છે!
Joining of so many of you everyday into this, leaves even more grateful day by day...
આપ સર્વેનો આમાં સહભાગ, વધુ ને વધુ ધન્યતાનો અનુભવ કરાવે છે...
And I realise that the world is really small, together, close and interesting with this kind of joyous sharing...
અને ઊંડે સુધી વિદિત થાય છે કે આવી આલ્હાદક વહેંચણી દુનિયાને કેટલી પહોંચી શકાય એવી, સાથીદાર અને આત્મીય બનાવી શકે છે.
I am happy to annouce the addition of the new book in Gujarati...
' Mahas Anant ...'
આ ચાલી આવતી મુસાફરીનાં ભાગરૂપે, નવું ગુજરાતી પુસ્તક,
'મહસ અનંત ...'
Let us enjoy further ...
ચાલો, સાથે મળી એનો હર્ષોત્સવ મનાવીએ...
Thank you...
સાદર...આભાર...
A very Happy New Month!
નવમાસ સર્વેને શુભદાયી થાઓ!
No comments:
Post a Comment