Tuesday, 17 July 2018

પગથી... શોધી લે...


પગથી અભીપ્સાથી શોધી લે
પ્રભુનું વાતાવરણ ભરી દે...

ઈચ્છા, અપેક્ષાને ભેળવી દે
મન, મરજીને એમાં મૂકી દે
સ્પર્શ, નિયમન પણ જોડી દે
સઘળું એકમાં જ સમેટી દે
પ્રભુનું વાતાવરણ ભરી દે...

અહીં કે તહીં! મોકળું કરી દે
સ્થળ, સમય! નિર્બંધ ગણી દે
પંથ, પ્રથા! પક્ષાપક્ષ છોડી દે
સઘળું એકમાં જ સમેટી દે
પ્રભુનું વાતાવરણ ભરી દે...

અંદર બાહર સમગ્ર અર્પી દે
અસ્તિત્વ તરબોળ ડૂબવી દે
જીવને નવતર સજી દે
સઘળું એમાં જ સમેટી દે
પ્રભુનું વાતાવરણ ભરી દે...

પ્રણામ શ્રી મા - પ્રભુ...

'મોરલી'
જુલાઇ, ૨૦૧૮


We can, simply by a sincere aspiration, open a sealed door in us and find...that Something which will change the whole significance of life, reply to all our questions, solve all our problems and lead us to the perfection we aspire for without knowing it, to that reality which alone can satisfy us and give us lasting joy, equilibrium, strength, life. TM


Flower Name: Vernonia eleagnaefolia
Curtain creeper
Significance: Aspiration for the Divine Consciousness
Blossom, O precious flower, and never close again.
Aspiration
Innumerable, obstinate, repeating itself tirelessly.

No comments:

Post a Comment