આ દ્રશ્ય ને કેવું અદભૂત નજરાણું!
હે દિવ્યમા, તારે ઉરેથી પ્રગટ્યું
દૈવ સ્વરૂપો, શક્તિઓનું વહેણું...
વધાવે આ દીન હ્રદય આંગણું
જે હતું તવ કૃપા પૂર્વે, ઊણું વામણું
બસ! ઉત્તમ ઉત્કૃષ્ટ બની રહે ઠેકાણું...
હનુમંત, ગૌરીસુત સંગ શંભુ, વિષ્ણુ
અદિતિ પ્રવેશે ધરી રૂપો ભગવતી ચતુર્
પધારો, પધારો નતમસ્તક ... આવકારું...
અર્પણ, તવ ચરણે...પ્રણામ શ્રી મા - પ્રભુ...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
હે દિવ્યમા, તારે ઉરેથી પ્રગટ્યું
દૈવ સ્વરૂપો, શક્તિઓનું વહેણું...
વધાવે આ દીન હ્રદય આંગણું
જે હતું તવ કૃપા પૂર્વે, ઊણું વામણું
બસ! ઉત્તમ ઉત્કૃષ્ટ બની રહે ઠેકાણું...
હનુમંત, ગૌરીસુત સંગ શંભુ, વિષ્ણુ
અદિતિ પ્રવેશે ધરી રૂપો ભગવતી ચતુર્
પધારો, પધારો નતમસ્તક ... આવકારું...
અર્પણ, તવ ચરણે...પ્રણામ શ્રી મા - પ્રભુ...
'મોરલી'
જુલાઇ, ૨૦૧૮
Flower Name: Bougainvillea
Significance: Protection of the GodsLuminous and clear-visioned.
No comments:
Post a Comment