હક માટે બારણાં ન ખખડાવ
કર્તવ્ય-કર્મથી ખુલવા દે કમાડ
સદાયને રહેશે, પછી ખુલ્લા અફાટ...
અધિકાર જ્યારે કેદ હોય આમ
અપક્વ બુદ્ધિમાં જડબેસલાક
બેબુનિયાદ બનાવે દર પ્રસ્તાવ!
શાને વ્યર્થ માથાકૂટ, મૂકવી વાત!
જેને જે ગમ્યું, જેવો જેનો સ્વભાવ.
હક માટે તે વળી દાવ? પેચ? પછાડ?
ફરજમાં ખૂંપવું, ક્યાં તો છોડવી ગાંઠ.
ધીરજ, ધરપતનો લેવો સંગાથ.
નિર્બળતા કે લડત! બંને નથી સમાધાન.
હક ને ફરજનો સમન્વય જ ધારદાર
સમાનાધિકાર જરૂરી સંબંધને કાજ.
સન્માન આપે એ જ ખરો ભાગીદાર.
આભાર પ્રભુ...
'મોરલી'
જુલાઈ, ૨૦૧૮
Equanimity and peace in all conditions, in all parts of the being is the first foundation of the yogic status. Either Light (bringing with it knowledge) or Force (bringing strength and dynamism of many kinds) or Ananda (bringing love and joy of existence) can come next according to the trend of the nature. But peace is the first condition without which nothing else can be stable. SA
The more a person is quiet in front of all occurrences, equal in all circumstances, and keeps a perfect mastery of himself and remains peaceful in the presence of whatever happens, the more he has progressed towards the goal. TM
Flower Name: IberisThe more a person is quiet in front of all occurrences, equal in all circumstances, and keeps a perfect mastery of himself and remains peaceful in the presence of whatever happens, the more he has progressed towards the goal. TM
Candytuft
Significance: Equanimity
Immutable peace and calm.
No comments:
Post a Comment