Friday, 9 November 2018

Grateful for the 5th Anniversary ...


દેહ ખરે કે ખીલે કુસુમવત્
મન, પ્રાણ પામે વિલીનકરણ
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

પ્રકૃતિ ગૂંથે જાળ સરળ નડતર,
માયા ઉગાવે મોહ ભાસ સતત
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

રાસ રમે વિચાર ને ઘડે વૃંદાવન 
હાવી થઈ લીલા રચે ભાવ સ્પંદન
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

જન્મ ધરે કે વ્યક્તિત્વ ઘડતર
અર્પણે સજે કે મઢે સવિશેષ સ્વયં
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

દૈહિક દીસે કે સૂક્ષ્મે અદ્રશ્ય 
બ્રહ્માંડને ખૂણે કે મધ્યે અણનમ
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

નીરવે સ્થાયી શાંતિ પ્રસારક
કે કર્તવ્યે ક્રિયાશીલ દિવ્યબાળક
હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

હું શાશ્વત, શાશ્વતીમાં નિરંતર...

માતૃચરણે...

નવેમ્બર, ૨૦૧૮


The 4th Anniversary... Gratitude for Grace...

The core is touched
You have made rippled
Divine tunes just drizzle
The outpour glittery eternal!

Each vowel, consonant
Carry the ocean vibrant
Resonance from the Divine metre
The symphony of soothing syllables!

Sung story in that heard
Truth faced, truth structured
Means of the Divine stratum
The revelation from sanctum sanctorum...

Oh! How festive the occasions!
Each time gratitude in celebration!
Marvel experiences the beholder!
Crores of grateful Bows to the Divine Masters...

Thank you…
*November, 2017



Gratitude for Grace... The 3rd Anniversary!

What a privilege!

Sheer Gratitude for,

Being You!
Being 'Morli'!
Each and every manifesting moment!

Aha!  Beloved Lord, the Mother!

The whole life ample gratitude,
For bestowing grace multitudes...

The human at your servitude,
Ever, forever, the signal attitude...

Flower blossoming in full bloom,
Your fragrance and the beatitude...

Life with You, without any substitute,
Under divine protection, open and nude...

Harmony, peace, joy filled, truthful.
Life was never before! 'Morli' thankful...

Thank you!
*November, 2016



Thank you...Gratitude lord...

Thank you...

Today is second anniversary of the first of its kind descent expression.
After 2 years, readers from more than 50 countries have become part of this beautiful graced voyage.

Love;
to Ma - Sri,
to life and
to each one of you...

Lord bless All...

With Ma's blessings as always, enjoy today's expression of Gratitude...

Gratitude lord as;
I am in birth;
With no Beginning or end,
Not in cycle or death!

Gratitude lord as;
I am nobody;
Not individual or collective,
Successive or predecessive!

Gratitude lord as;
I am abide by;
No person or profession,
No Body or behaviour!

Gratitude lord as;
I am confined to;
No influence or condition,
Dependence or seclusion!

Gratitude lord as;
I am define through;
No success or pattern,
No learning or custom!

Gratitude lord as;
I am clung to;
No sense or intuition,
Cognition or emotion!

Gratitude lord as;
I am divine bud!
Open and in offer,
Instrument of lord protector!

Gratitude lord as;
'Morli' all yours!
From You and with You!
Nothing and everything!

*November, 2015



Gratitude for Grace...
Remember!
પ્રભુ સાંભળ્યુ હતુ કે તમે કણ કણ માં છો.(http://morlipandya.blogspot.in/2013/11/blog-post.html)
The very first expression was exactly a year back…….
Celebrating the first anniversary... with heart in words...
With Ma’s blessings as always…

Gratitude for Gross and Subtle
Grateful for this Body and each Cell

Gratitude for Infinite and Finite
Grateful for this Mind and each Grade

Gratitude for Whole and One
Grateful for this Heart and each Flame

Gratitude for Entirety and Point
Grateful for this Self and each Part

Gratitude for Eternal and Absolute
Grateful for this Descent and each Call

Gratitude for Grace ‘Morli’ and Presence
Grateful for this Life and each Advance

*November 9, 2014



પ્રભુ સાંભળ્યુ હતુ કે...
પ્રભુ સાંભળ્યુ હતુ કે તમે કણ કણ માં છો....

કયાં ખબર હતી કે તમારો જ આ શ્વાસ છે અને
તમારો જ આ મુકરર પ્રવાસ છે.....

કયાં ખબર હતી  કે આ શરીરસ્વરુપ છે ત્યાં સુધી આ જ સમજાતો અભ્યાસ છે અને એજ તો સમજનો સહુથી મોટો વિલાસ છે......

કયાં ખબર હતી  કે વ્યક્તિતાથી વિલીનીકરણનો આ જ તો ઈતિહાસ છે અને હું - મારું - મુજ - નો આજ તો પચીદો ઉપહાસ છે.......

તમે જાણો અને તમે જ પામો, મારો તો બસ આમ જ જીવ્યે જવાનો અને
માણસ બની ટકી રહેવાનો સતત પ્રયાસ છે.....

પ્રભુ, સમજાયું હવે કે તમે જ કણ - ક્ષણ - જણ માં છો અને
છતાંય આભાસની પેલે પાર વસતા માણસ હૄદયનો અતૂટ વિશ્વાસ છો.......

મારા સાથી, માણું હવે તમ સંગાથ ક્ષણે ક્ષણે પળે પળે કે જ્યાંથી વહે પ્રેમ અને શાંતિની સુવાસ બધે.....

‘મોરલી’ નમે તમને, વંદે તમને, શ્વસે તમથી....
હે પ્રભુ.....પ્રભુ.....પ્રભુ.......


*નવેમ્બર ૧૦, ૨૦૧૩



Flower Name: Ipomoea carnea
Significance: Gratitude
It is you who open all the closed doors and allow the saving Grace to enter.

No comments:

Post a Comment