Auspicious morning of 10th June! That means a meeting with a special one .... meeting a new book!
૧૦, જૂનની સવાર એટલે એક વિશેષ મુલાકાત! નવા પુસ્તક રૂપ સાથે...
Especially, to get to know the book by it's cover...
આજનો દિવસ ખાસ તો એનાં મુખપૃષ્ઠથી પરિચિત થવાનો....
A very warm welcome to 'DIVYA AIKYA' in a book form!
'દિવ્ય ઐક્ય'નું પુસ્તક પ્રકારમાં સ્વાગત!
Name form colour appearance... everything come along with it, as if pre decided... nothing much is left then! No extra or expert artistry is required to decorate it. It is more of a job to just receive and deliver than to create and own up.
નામ રૂપ રંગ દેખાવ...બધું જ તો એ એની સાથે લઈને આવે ત્યારે જરૂર રહે ફક્ત એને ઉતારી લાવનારની...ત્યાં પછી બહુ કલાકારીને અવકાશ નથી રહેતો. કોઈપણ ખુલ્લો આધાર એને ફળીભૂત કરી શકે...
This special new one is, now, in world atmosphere...
એવી જ કંઈક નવીન પ્રક્રિયા સાથે આ નવલ વિશેષ હવે પૃથ્વી વાતાવરણમાં...
At this stage manifestation and establishment of it is important...with this broadcast, the spread is inevitable. 'DIVYA AIKYA' has come with its own unique direction.
સ્થાપન અગત્યનું છે આ તબક્કે... આ પ્રસારણ સાથે હવે પ્રસાર પણ...'દિવ્ય ઐક્ય'એ પોતાની દિશા નક્કી કરેલ જ છે.
May Beloved Mother and Shri continuously consistently grow in one and all and in every possible way!
મા-શ્રી સદૈવ સાનિધ્યે અને અવિરત ઐક્યે...સર્વેમાં વધો!
May the day be auspicious!
મંગળદિન હો!
Namaste!
નમસ્તે!
No comments:
Post a Comment