Sunday, 23 June 2019

સર્વે સુંદર સર્જન ...


સર્વે સુંદર સર્જન તારું 
સર્વે નખશીખ ઉત્તમ ઉજાળું

સર્વે હ્રદય કોમળ હુફાળું
સર્વે મસ્તિષ્ક તીણું પાધરું

સર્વે દેહ સુદ્રઢ સ્વાસ્થ્યીલું
સર્વે સંજોગ પ્રગતિ મઢેલું

સર્વે જીવરૂપ  શિશુ તારું 
સર્વે જડવત્ પણ જીવંત જાણું

આજ કાલ દર પળ સુચારુ
પગલે પગલે પગલું તારું ...

સર્વેસર્વા સર્વે-સ્વ પ્રભુ ...

જૂન ૨૦૧


Beauty is his footprint showing us where he has passed, Love is his heart-beats' rhythm in mortal breasts, Happiness the smile on his adorable face.

Beauty is Ananda taking form - but the form need not be a physical shape. One speaks of a beautiful thought, a beautiful act, a beautiful soul. What we speak of as beauty is Ananda in manifestation. … SA

Flower Name: Rosa ‘Confidence’
Rose
Significance: Beauty Offers itself in Service to the Divine
Incomparable splendour, it becomes a modest servitor.

No comments:

Post a Comment