Thursday, 20 June 2019

પોતે જ માપદંડ!


પ્રભુનાં સંકલ્પમાંથી ઉતરતી એ સક્રિયતા 
પોતે જ માપદંડ! ભણી પોતાની જ સફળતા.

એ અવતરણ લક્ષ્યવિદિત ભેળી રૂપરેખા,
નિર્મિત વિજયીગતિ ને પ્રમાણ પણ સાથે પૂરાં

નિશ્ચિત વિધીને સમર્પિત, ભલે માર્ગ અણદેખા
સંપર્ક, સંજોગ, સ્થાન એક એક અનિવાર્ય પગલાં!

અગત્યની સમજ - નથી લણી, ગણી બુદ્ધિક્ષમતા
કે ફક્ત પરિણામ વિજ્ઞાન, જ્ઞાન કે શ્રમસાધ.

પણ ભીતરે ઉઠ્યો તત્વ ચૈત્ય ને એથી અનુરાગ,
વિવશ તેથી પ્રભુ પણ, ધરી રહ્યો સંકલ્પ અસાધ્ય...

તો શાને મનુષ્યએ હોવું વિના આશ-ઉત્સાહ
કે બાંધી મઢવું ખયાલી ખ્વાબ ફરતે દિવાલ...

જય હો! 

જૂન ૨૦૧


The will is a part of the consciousness and ought to be in human beings the chief agent in controlling the activities of the nature. SA

Will is the power of consciousness turned towards effectuation. The Divine Will is the will expressing the highest Truth. TM

When I speak of the Divine Will, I mean . . . something that has descended here into an evolutionary world of Ignorance, standing at the back of things, pressing on the Darkness with its Light, leading things presently towards the best possible in the conditions of a world of Ignorance and leading it eventually towards a descent of a greater power of the Divine, which will be not an omnipotence held back and conditioned by the law of the world as it is, but in full action and therefore bringing the reign of light, peace, harmony, joy, love, beauty and Ananda, for these are the Divine Nature. SA


Flower Name: Episcia cupreata
Flame violet
Significance: Will Manifested in Life
Concentrated and precise.

No comments:

Post a Comment