બસ! એક પગલું લક્ષ ભણી માંડ
ને આગળ આગળ લક્ષ જ તાણી જશે
ઇરાદો મક્કમ ને નિર્ધાર અડગ રાખ
અનુકૂળ ખેંચાઈ ગોઠવાતું જશે
તું હામ ભરી ધૈર્ય ધરી ચાલ
રસ્તો આપોઆપ મળતો જશે
કોણ ક્યાં કેવી રીતે ક્યાંથી ક્યાંક
ઉખાણાઓ બધાં ખૂટતાં જશે
સીધી આડી ઉભી કે કઈ વાટ
કેડી કંડારતાં મળતી ખુલતી જશે
બસ થોભવાનું થાકવાનું માંડી વાળ,
આમ જ તો લક્ષથી લક્ષ ઉમેરાતું જશે.
આમ જ તો આંતરબળ ઓળખાતું જશે.
આમ જ તો સ્વ-ધર્મ ઉકેલાતો જશે.
આમ જ ...
જય હો પ્રભો!
જૂન ૨૦૧૯
The most essential quality is perseverance, endurance, and a — how to put it? — a kind of inner good mood that helps you not to get discouraged, not to become sad, and to face all difficulties with a smile. There is an English word which expresses this very well - cheerfulness. If you can keep this within you, you resist much better, you fight much better, in the Light, these bad influences which try to prevent you from progressing.
It is by persevering that one conquers difficulties, not by running away from them. One who perseveres is sure to triumph. Victory goes to the most enduring.
Perseverance is patience in action. TM
Flower Name: Calendula officinalis
Ruddles, Common marigold, Scotch marigold, Pot marigold
Significance: Perseverance
The decision to go to the very end.
No comments:
Post a Comment