Sunday, 2 June 2019

'Amukh' by Dr. Jyotiben Thanki 'આમુખ' ડો. જ્યોતિબહેન થાનકી દ્વારા...


Last June, 'Mahas Anant ...' arrived.
This is the gifted name for the Gujarati collection of the expressions...
ગત જૂન મહિને 'મહસ અનંત' ... ની પધરામણી થઈ.
એ નામ ભેટ છે આ ગુજરાતી સંગ્રહની…


More than 150 prose-poetic and respective narrations have been made part of this version.
૧પ૦થી વધુ અગદ્યાપદ્ય અને જે તે ને અનુરૂપ પદ્યપ્રસાદી અભિવ્યક્તિઓનો સમાવેશ આ પુસ્તકરૂપમાં પીરસાયો છે.







Respected Jyotiben Thanki has shower blessings through 'Amukh'...Dr. Thanki is a former advisor The Children's University, Educationalist, Author and senior sadhak of The Mother and Sri Aurobindo. She wrote 'Ashirvad' for two consecutive years.


Thank you Jyotiben from bottom of my heart...


આદરણીય શ્રી જ્યોતિબહેન થાનકીનાં આમુખ દ્વારા વરસાવાયેલાં આશીર્વચનોએ એ પુસ્તકને ભર્યું કર્યું. તેઓ ધી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં પૂર્વ સલાહકાર, શિક્ષણવિદ, લેખિકા અને પ્રખર સાધિકા છે. લાગલગાટ બે પુસ્તકોમાં 'આશીર્વાદ' દ્વારા સ્વીકૃતિ આશીષ અને મંજૂરી તેઓએ આપ્યાં છે.


અંતઃકરણથી આભાર જ્યોતિબહેન...

No comments:

Post a Comment