આમ! અહીં!
સાવ સામાન્ય! પણ,
તું જ તને સ્મરે પ્રભુ
જપ અજપાજપ જપે તું જ.
તું જ તુજમાં ધ્યાનસ્થ પ્રભુ
ધ્યાનમગ્ને ધ્યાનધારી તું જ.
તું જ અભીપ્સા પિપાસુ પ્રભુ
અભીપ્સા એકધારી ને અભીપ્સુ તું જ.
તું જ ચિત્તે એકાગ્ર પ્રભુ
અગ્રીમ એકાગ્રતા ને અગ્રે એક તું જ.
તું જ સમૃદ્ધિ સમૃદ્ધ પ્રભુ
સૃહે નિસ્પૃહી ને સમૃદ્ધિ સમગ્રે તું જ.
તું જ બળકળઅકળ પ્રભુ
કૂંચી કટાર ને કવચેય તું જ...
જય હો પ્રભુ!
જૂન ૨૦૧૯
The Divine gives itself to those who give themselves without reserve and in all their parts to the Divine. For them the calm, the light, the power, the bliss, the freedom, the wideness, the heights of knowledge, the seas of Ananda.
[The soul's inherent aspiration] is what comes up when there is the sheer self-giving, when "I seek you for this, I seek you for that" changes to a sheer "I seek you for you." It is that marvellous and ineffable absolute in the Divine that X means when he says, "Not knowledge nor this nor that, but Krishna." The pull of that is indeed a categorical imperative, the self in us drawn to the Divine because of the imperative call of the greater Self, the soul ineffably drawn towards the object of its adoration because it cannot be otherwise, because it is it and He is He. That is all about it. SA
Flower Name: Ipomoea alba
Moonflower, Belle de nuit
Significance: Entire Self-Giving
Completely open, clear and pure.
No comments:
Post a Comment