બધું થવાનું જ થઈને રહેવાનું...
શરૂ થશે એ થવાનું જ થતું રહેવાનું...
યોગ્ય હશે એ જ શરૂ થતું રહેવાનું...
શરૂ થશે એ થવાનું જ થતું રહેવાનું...
યોગ્ય હશે એ જ શરૂ થતું રહેવાનું...
થાય એ સારું થવાનું જ થાય...
શરૂ થયું એ થવાનું થઈ રહેતું થાય...
નથી થતું એ એમ થવાનું જ થાય...
શરૂ થયું એ થવાનું થઈ રહેતું થાય...
નથી થતું એ એમ થવાનું જ થાય...
નથી થતું એ નહોતું જ થવાનું થાય...
શરૂ નથી થતું એ અયોગ્ય હશે જે થાય...
અયોગ્ય અપૂર્ણ રહે એમ થવાનું જ થાય...
શરૂ નથી થતું એ અયોગ્ય હશે જે થાય...
અયોગ્ય અપૂર્ણ રહે એમ થવાનું જ થાય...
છતાં 'મોરલી' મનુષ્યધર્મ અહીંથી શરૂ થાય...
પૂર્ણ કર્મ-કર્તા, ફરજ-જવાબદારીમાં થાય...
અંતે સક્રિયતાનાં સમર્પણમાં થવાનું થાય...
પૂર્ણ કર્મ-કર્તા, ફરજ-જવાબદારીમાં થાય...
અંતે સક્રિયતાનાં સમર્પણમાં થવાનું થાય...
- મોરલી પંડ્યા
સપ્ટમ્બર, ૨૦૧૫
No comments:
Post a Comment