પરિણામ વગરની પળો!
વર્તન પરિણમતી રાખવી.
વર્તન પરિણમતી રાખવી.
અપેક્ષા વગરની પળો!
ફરજ નિભાવતી રાખવી.
વિશ્લેષણ વગરની પળો!
સંમિલીત બનતી રાખવી.
સંમિલીત બનતી રાખવી.
મંતવ્ય વગરની પળો!
સ્વીકાર વધારતી રાખવી.
એષણા વગરની પળો!
જરૂરિયાત ભરતી રાખવી.
જરૂરિયાત ભરતી રાખવી.
આશા વગરની પળો!
અત્રમાં ઊકલતી રાખવી.
અહંકાર વગરની પળો!
સ્વવૃધ્ધિમાં ઊછરતી રાખવી.
સ્વવૃધ્ધિમાં ઊછરતી રાખવી.
બેચેની વગરની પળો!
અભિપ્સા ઊગાડતી રાખવી.
એકલતા વગરની પળો!
સતકર્મ રોપતી રાખવી.
સતકર્મ રોપતી રાખવી.
ખાલીપા વગરની પળો 'મોરલી'
દિવ્યતા ઊતારતી રાખવી.
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૫
ઓક્ટોબર, ૨૦૧૫
No comments:
Post a Comment