છાતી મધ્યે પ્રજ્વળે શુધ્ધ દિવ્ય જ્યોત
સર્વ ભેટે એ તટસ્થ તેજને ને એ તેજસ્વી સ્ત્રોત
અતિ કે રિક્ત જે કંઈ કે ઊણું, ઉમદા કોક
અતિ કે રિક્ત જે કંઈ કે ઊણું, ઉમદા કોક
અનુભવે તુરંત હાશકારો અનમોલ
દિવ્યઅનુકંપા જ બક્ષે આ અમુલખ ભોગ
અવતરણનું ખોલે પ્રાવાધાન જે બેઠું અંદર ઠોસ
અવતરણનું ખોલે પ્રાવાધાન જે બેઠું અંદર ઠોસ
સમાપ્તિનું અસરકારક સ્થાન બેરોકટોક
સ્પર્શે જે કંઈ એહને પામે તુરંત "મોક્ષ"
પરિવર્તે નવરૂપે ને પામે વિકાસિત ઓપ
અંતઃમાંહ્યલો સળવળે ને જાગે ખુદની ખોજ...
અંતઃમાંહ્યલો સળવળે ને જાગે ખુદની ખોજ...
જય પ્રભુ...
ડિસેમ્બર ૨૦૧૯
ડિસેમ્બર ૨૦૧૯
Flower
Name: Pentas lanceolata
Star-cluster,
Egyptian star-cluster
Significance:
Psychic Light in the Material Movements
Essential
condition for transformation.
No comments:
Post a Comment