પ્રવાહી બની તરલ તાલમાં
વાતાવરણને પ્રવાહ દે
અટકાવ ઓગળે પ્રભાવમાં
વહી, ખળખળ વધે...
આભારનાં અહોભાગમાં
વહેળે વહેળાં આળેટે
વાતાવરણનાં જડ ઝાંઝવા
વહી ક્ષિતિજો ભીંજવે...
વહાવ સ્થળ કાળનાં
સરકતાં ભવ ભાવ પરે
અનંતોની વૃદ્ધિમય સઘળાં
વહી જીવને લય નોતરે...
પ્રવાહી દાતા વિધાતા
પ્રવાહી આતમખેપ મૂળે
રહી મૂળભૂત સ્વભાવમાં
વહી, સમાઈ જા દિવ્ય ખોળે...
લય, લચીલાપણુ ને લહેર છે સમય ને સમયનું જોડાણ...
અવરોધવામાં આવે ત્યારે જ ડહોળાય છે. એટલે વહાવમાં જ સૌંદર્ય અને મજા છે.
બધું જ મૂળે વહેતું છે એટલે જ બાંધી શકાતું નથી.
બંધ બાંધ્યા પછી મૂળભૂત પ્રવાહ પણ રહેતો નથી. કુદરતીપણું નીકળી જાય છે પછી!
ખરી વહનશીલતા પ્રભાવક હોય છે. ગમે તેટલાં સજજડ સ્તંભોને પણ ઊંડાં નિશાનો આપી પલાળી જાણે છે.
વાતાવરણમાં ભીનાશ ન આવે તો પલળાયું શું કામનું?
જ્યાં સુધી સર્વ કાંઈ રંગાતું નથી ત્યાં સુધી ઉત્સવ અધૂરો રહે છે.
ગત અને ભાવિની સદીઓથી સમય બધું જ વહેણામાં વહાવી રહ્યો છે ત્યાં મનુષ્ય જડત્વ કેટલું અડીખમ રહી શકે?
સ્વભાવ છે એટલે જ તો પ્રકૃતિ જરૂર સમજશે
અને દિવ્યતા ધરશે...
જય હો...પ્રભુ!
સાદર...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૭
Flower Name: Tagetes erecta
African marigold, Aztec marigold, French marigold, Big marigold
Significance: Supramentalised Plasticity
One of the stages on the way to transformation.
Plasticity
Always ready for the necessary progress.
Mental Plasticity
Indispensable for true knowledge.
Energy of a Plastic Mind
Does not draw back from any effort to progress.
Physical Plasticity
One of the important conditions for transformation.
Detailed Plasticity
The plasticity needed to constantly progress.
African marigold, Aztec marigold, French marigold, Big marigold
Significance: Supramentalised Plasticity
One of the stages on the way to transformation.
Plasticity
Always ready for the necessary progress.
Mental Plasticity
Indispensable for true knowledge.
Energy of a Plastic Mind
Does not draw back from any effort to progress.
Physical Plasticity
One of the important conditions for transformation.
Detailed Plasticity
The plasticity needed to constantly progress.
PLASTICITY
“That which can easily change its form is "plastic". Figuratively, it is suppleness, the capacity to adapt to circumstances or necessities. When I ask you to be plastic in relation to the Divine, I mean not to resist the Divine with the rigidity of preconceived ideas and fixed principles.
The physical being and physical consciousness must be very plastic to be able to lend themselves to all the necessary changes, so as to be one way one day, another way the next, and so on.
Supramental plasticity is an attribute of finally transformed Matter. The supramental body which has to be brought into being here has four main attributes: lightness, adaptability, plasticity and luminosity. . . . Supramental plasticity will enable it to stand the attack of every hostile force which strives to pierce it: it will present no dull resistance to the attack but will be, on the contrary, so pliant as to nullify the force by giving way to it to pass off. Thus it will suffer no harmful consequences and the most deadly attacks will leave it unscathed.” TM
No comments:
Post a Comment