Wednesday, 11 October 2017

અહંથી આત્માનો પ્રવાસ ...


અપમાન અહંકારનું માપ
એટલું, જેટલું અહં પ્રમાણ
ઘવાય ઊંડું જો ઊંચો મહાન
ક્ષતિવિહીન ચીતરે સ્વયં-છાપ!

આત્માને ન માન અપમાન
અપેક્ષા સાથે ન કોઈ સંગાથ
અનંતતા ધરે છૂપો નિવાસ
ચૈત્યરૂપે નિરૂપદ્રવી પ્રકાશ...

ન લેણદેણ ન તર્ક ખોટ લાભ
ન આંટાઘૂંટી જણે મન-પ્રાણ
ન વિચાર, ભાવની સાંઠગાંઠ 
ન વ્યવહારનાં ઊંચનીચ બાંધ...

નિષ્કામ કર્તવ્યનિષ્ઠ સ્વ કાજ
મનુષ્યે જીવવો રહ્યો અપવાદ.
અહંથી આત્માનો પ્રવાસ
સભાન જીવનનો પ્રમુખ ક્યાસ!


જય હો...પ્રભુ!

સાદર...

- મોરલી પંડ્યા 
ઓક્ટોબર, ૨૦૧
Flower Name: Gloriosa superba
Glory lily, Climbing lily
Significance: No quarrels 
A very important condition to fulfil in order to facilitate the advent of the Supermind.

Quarrel
All quarrels proceed from egoism which pushes its own opinion and affirms its own importance, considering that it is right and everybody else wrong and thus creates anger and sense of injury etc. These things must not be indulged, but rejected at once. SA

As for ill-will, jealousy, quarrels and reproaches, one must sincerely be above all that and reply with a benevolent smile to the bitterest words; and unless one is absolutely sure of oneself and one's reactions, it would be better, as a general rule, to keep silent.

To be above offence or insult makes one truly great. TM

No comments:

Post a Comment