બાહ્યવ્યક્તિત્વ અને આત્મનસાક્ષાત
એક નિર્ભર, પ્રકૃતિવશ, પક્ષપ્રકાર.
બીજું મૂળભૂત જન્મજાત આધાર,
ઓળખ પ્રખર, મુખ્ય થકી સાક્ષાત્કાર.
બાહ્યે જરૂરી રીત રસમ રીવાજ
સામાન્ય સપાટીવશ પરિધાન.
ચૂંટે, સીંચે સ્વછબીને શણગાર
વ્યવહારે પરવશ વ્યક્તિત્વ બાહ્ય.
મૂળને ઉલેચી કરે સ્વરુપ સભાન,
સમયભંગૂર સંસાધનોથી વિગતવાર,
સ્વતંત્ર સ્વામી. ન અન્ય પર્યાય.
વાલીસ્થાન. સદા સમાંતરે. પર્યાપ્ત.
વ્યક્તિત્વ ખરે જ્યાં જાગૃત સંધાન
આત્મા હવાલે સર્વે વિધીવિધાન.
જન્મજન્માંતરોથી સંચાલક સમાન,
સાક્ષાત્કાર પલટે જીવનરાહ, રફતાર.
પ્રભુથી ... પ્રભુ થકી ... પ્રભુ ચરણે ...
બાહ્યજીવનમાં અને માટે વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ ઘડતરને ઘણો સમય, સંભાળ આપવામાં આવે છે.
બાળપણથી કંઈક સામાજિક અને વ્યક્તિવિશેષ વલણો કે ખૂબીઓને અંગીકાર કરવાની કેળવણી અપાય છે, એની વાહવાહી અને એટલે એ પુનરાવર્તને જળવાય છે.
ખાસ્સો જીવનકાળ સપાટીને વિકસાવવામાં વ્યતીત થાય છે અલબત્ લગભગ અજાણતામાં!
જે જીવનને ભાગે સાક્ષાત્કારનો અનુભવ આવે છે ત્યાં સમજાય છે કે ખરું જીવન અને ઘડતર હવે પછી શરૂ થાય છે.
વ્યક્તિત્વ તો એક વ્યવસ્થાનો હિસ્સો હતો અને એનું ઘડતર એ એક સમય પૂરતી વ્યસ્તતા!
સાક્ષાત્કાર પછી પણ સ્વરૂપત્વની શોધ આવે છે ... એ નવીન બંધારણને સ્થાપિત, સ્થાયી અને અનુસાશનમાં લાવવાનું આવે છે પણ અંતે અનુશાસક એ જ હોય છે એટલે આંતરવલણ સત્યનિષ્ઠ હોય તો ઝડપથી એ સંચાલક બની શકે છે અને શીખ ગાળો સાવ નહીંવત્.
પ્રભુ બધું જ પ્રાવાધાન કરે છે...
આત્માની એ જ તો ઓળખ છે.
ડિસેમ્બર, ૨૦૧૮
Realisation is ... when something for which you are aspiring becomes real to you; e.g. you have the idea of the Divine in all, but it is only an idea, a belief; when you feel or see the Divine in all, it becomes a realisation.
In a more deep and spiritual sense a concrete realisation is that which makes the thing realised more real, dynamic, intimately present to the consciousness than any physical thing can be.
Realisations are the reception in the consciousness and the establishment there of the fundamental truths of the Divine, of the Higher or Divine Nature, of the world-consciousness and the play of its forces, of one's own self and real nature and the inner nature of things, the power of these things growing in one till they are a part of one's inner life and existence, - as for instance, the realisation of the Divine Presence, the descent and settling of the higher Peace, Light, Force, Ananda in the conscious- ness, their workings there, the realisation of the divine or spiritual love, . . . the clear perception of the relation of all these things to our present inferior nature and their action on it to change that lower nature. SA

Flower Name: Hibiscus rosa-sinensis
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Chinese hibiscus, Hawaiian hibiscus, Rose- of-China
Significance: Power of Realisation
With realisation all obstacles will be overcome.
With realisation all obstacles will be overcome.
No comments:
Post a Comment