After emergence of Gratitude for Grace, one of the significant milestones was to join Blogger and start a blog. This was suggested by Mr. Tushar Mehta and the operations were introduced by Mrs. Prabha Mehta.
ગ્રેટીટ્યુડ ફોર ગ્રેઈસનાં અવતરણપ્રવાહની સફરમાં બ્લોગરની શરૂઆત, અગત્યનાં પગલાંમાંનું એક ગણી શકાય.. જે વિકલ્પ શ્રી.તુષાર મહેતા અને પધ્ધતિ શ્રીમતી પ્રભા મહેતાએ સૂચવ્યાં હતાં.
'Tej Taran', through 'Anrgal Krupa', Ms. Kalindi Parikh, Author and Poetess from Amreli has introduced the endeavour.
'તેજ તરણ' ને 'અનર્ગળ કૃપા' દ્વારા અમરેલીનાં શ્રી. કાલિન્દી પરીખ લેખિકા અને કવિયેત્રી એ ઓળખ આપ્યાં.
No comments:
Post a Comment