Right from the initiation of The Flow Respected Dr. Jyotiben Thanki former advisor The Children's University, Educationalist, Author and senior sadhak of The Mother and Sri Aurobindo has given her blessing and remained a conforming voice to the process. She wrote 'Ashirvad' for two consecutive years. Thank you Jyotiben from bottom of my heart...
ધી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં પૂર્વ સલાહકાર, શિક્ષણવિદ, લેખિકા અને પ્રખર સાધિકા ડો. જ્યોતિબહેન થાનકી દ્વારા આશીર્વાદ મળતાં રહ્યાં છે. લાગલગાટ બે પુસ્તકોમાં 'આશીર્વાદ' દ્વારા સ્વીકૃતિ આશીષ અને મંજૂરી આપ્યાં છે. અંતઃકરણથી આભાર જ્યોતિબહેન...
No comments:
Post a Comment