Friday, 9 June 2017

The Two New of 2017!


Good morning!
સુપ્રભાત!

June 10...Time for Two!
I am very happy to release two new books today...

જૂન ૧૦...સમય થયો છે એ બેલડીનો!
આજે આપની સમક્ષ, ફરી નવાં બે પુસ્તકો મૂકતાં આનંદ થાય છે...

The Golden Triune
Swarnim Udghat
ધી ગોલ્ડન ટ્રાયુન
સ્વર્ણિમ ઉદ્દઘાટ

Both the books comprise of 152 expressions each and are reviewed for writing prefaces/forewords by ardent devotees and successful professionals... The Divine blessings in new ways...these expressions have corresponding narrations...
૧૫૨ વ્યક્તવ્યો બંન્ને પુસ્તકોમાં આવરી લેવામાં આવ્યાં છે. દિવ્યતાનો વળી એક અન્ય અનુભવ પ્રસ્તાવના સ્વરૂપે સાંપડ્યો. દર અભિવ્યક્તિ પોતાની સાથે વર્ણન વ્યક્તવ્ય પણ લાવી છે. પ્રખર સાધકો અને સાથે સફળ વ્યક્તિત્વોએ તેમની કલમ દ્વારા આશીર્વાદ મૂક્યાં છે...

The English expressions of 'The Golden Triune' is introduced under title 'Gratitude for Grace' by Prof Anad Kumar MD FAMS who is a vice president of Foundation of SAARC Writers and Literature, New Delhi and also the Director SAARC Literary Festivals. Who is also the former professor, All India Institute of Medical Sciences New Delhi. He resides in Auroville, Tamil Nadu.
અંગ્રેજી સંગ્રહ 'ધી ગોલ્ડન ટ્રાયુન' માં 'ગ્રેટીટ્યુડ ફોર ગ્રેઈસ' શીર્ષક હેઠળ, ભૂતપૂર્વ પ્રોફેસર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ફોર મેડીકલ સાયન્સીઝ ન્યુ દિલ્હી તથા ઊપપ્રમુખ  સાર્ક લેખકો અને સાહિત્ય ફાઉન્ડેશન અને સાર્ક સાહિત્ય પર્વનાં નિયામકે ઓળખ સૂત્રો ટાંક્યા છે. તેઓ ઓરોવિલે, તામિલ નાયડુનાં રહેવાસી છે.



'Swarnim Udghat' has blessings under 'Aavkar' by Former Professor Dr. Dayashankar Mishra from Vallabh Vidya Nagar. Who is an ardent follower of Savitri and Sri Aurobindo's integral Yoga.
'સ્વર્ણિમ ઉદ્દઘાટ'માં 'આવકાર' શીર્ષક હેઠળ ભૂતપૂર્વ પ્રોફેસર, શ્રી અરવિંદનાં પૂર્ણયોગનાં અનુયાયી માનનીય ડો. દયાશંકર મિશ્રાએ આશીષ વચનો મૂકયાં છે.

Mr. Rathin Goghari has again left his magic for this fourth year's book covers.
શ્રી. રથિન ગોઘારીએ વધુ એકવાર તેમનો જાદુઈ સ્પર્શ પુસ્તક મુખપૃષ્ઠો પર મૂક્યો છે.

Once again the Divine is celebrating the Divine touch through these forms.
અને દિવ્યતા જ દિવ્ય અવતરણે દિવ્યતાને ઊજવી રહી છે.


Thanks to all involved, by being so and joining in...
આ આખીય વિધીમાં જે જે જોડાયાં છે એ સર્વેનો ખૂબ આભાર... તેઓ જે છે તે માટે પણ...

Next year again during this period, we will have a tour of these books...
આવતા વર્ષે, આજ સમયગાળા દરમ્યાન આપણે આ નવપ્રકાશિત પુસ્તકોની વિગતે મુલાકાત લઈશું.

A big 'Thank you' to all...
આપ સહુનો પણ અંતઃકરણથી આભાર...

Grateful to Ma and Sri...as always...
સદા...સતત મા અને શ્રીની કૃતજ્ઞતામય...

Namaste...
નમસ્તે...

No comments:

Post a Comment