Wednesday, 28 February 2018

How selfless ...


O Divine Mother!

How selfless is your caress and count
Abundance myriad in number and noun
Limitless flow for one and crowd ...

How selfless is your creative ground
Ways and means and types and bounds
Endless emergence and yet much unfound!

How selfless is your love in heaps and mounts
You pour and heal in rounds and rounds
Tireless nurture of love for love to expound.


Just take a look!

How many times without noticing the lives are saved!

How many times without asking or praying the things are done!

How many times the hindsights came and thoughts ran through in surprise with " how come...s!"

How many times suddenly something stirs from within and leaves one with gratefulness!

How many times in numerous ways each life feels special in it!

How many times something connects and one feels overwhelmed!

How many times ideas and concepts come to human minds and give them success!

How many times that undercurrent is felt and heart fills with love!

All these and many more are just spontaneous gifts from the divine for the universe...so that it percolates and distributed the same way...

Selflessly!

Thank you...

- Morli Pandya 
March, 2018



Flower Name: Couroupita guianensis
Cannolball tree
Significance: Unselfish Prosperity
He who receives it abundantly gives all that he has as he receives it.

Tuesday, 27 February 2018

અહીં જ છે મોક્ષ ...



અહીં જ છે મોક્ષ, 'ત્યાં' 'ક્યાંક' નહીં!
જન્મ પછી પૂર્ણ જિંદગી મહીં ...

અહીં જ છે મોક્ષ, પૃથ્વી સિવાય નહીં!
સતર્ક સહજ જીવન સંધાન થકી ...

અહીં જ છે મોક્ષ, બંધનની ગૂંચ નહીં!
અસંખ્ય ગાંઠોની છોડણી પછી ...

અહીં જ છે મોક્ષ, મુક્તિ પાછળ દોડ નહીં!
આત્મસ્થ, આત્મસ્થિત સ્થિતિથી ...

અહીં જ છે મોક્ષ, લખચોરાશી ફેરા નહીં!
'લખચોરાશી' સંપર્ક તકો વતી ...

અહીં જ છે મોક્ષ, ભ્રમ-માયા-ભાસ નહીં!
સભાન સ્થૂળ-સૂક્ષ્મ સમન્વય જીવી ...

અહીં જ છે મોક્ષ, આ અમથું ભ્રમણ નહીં!
દિવ્યતત્ત્વનું દિવ્યદેહ પરિવર્તન સુધી ...

વાહ પ્રભુ ... ચક્ષુદ્રષ્ટિ ઊજળિયાતી! 

જય હો ...જય હો ...


મનુષ્ય જન્મ મહામૂલો છે.

અન્ય જીવો હજી વિકસતી ઉત્ક્રાંતિક અવસ્થામાં છે. ત્યારે મનુષ્યને બંધારણ અને ઉત્તમ સંસાધનો સાથે જીવન મળે છે. મૂળભૂત પ્રગતિશીલ સ્વભાવ સાથે આત્મા, મન, પ્રાણશક્તિ, ચૈત્યતત્ત્વ, બુદ્ધિ, દેહ ધરીને જન્મે છે.

ઊર્ધ્વગતિ અને ઊત્થાન એની અંદરુની જરૂરિયાતો છે. એ જ્યાં અને જે સ્થાને છે ત્યાંથી પ્ર-ગતિ મેળવવી એની દ્રષ્ટિમાં હોય છે અને આ જાણે સામાન્ય નિયમ હોય એમ દરેક પાર્થિવની દિશા હોય છે.

આટલી મહત્વપૂર્ણ સામગ્રીઓ સાથે દિવ્યશક્તિ અને એનાં આવર્તનો, એનાં કૃપાતત્ત્વો પણ નિરંતર દર જીવનને ઉત્કૃષ્ટ ઓપ આપવા તત્પર અને જૂટેલ હોય છે.

દરેક બદલાવ, પરિવર્તન દરેક મનુષ્ય પોતે તપાસી, ચકાસી, પસંદગીથી મંજૂરી આપી શકે એવી ગોઠવણ પણ છે.

એનાં જ ભાગે આવેલાં માળખામાં એ હકદાર અને રાજા બની ઊલટપલટ કરી શકે એવી પણ લોકશાહી જોગવાઈ છે.

જ્ઞાન, કર્મ, સેવા, કર્તવ્ય, યોગ, સન્યસ્ત, સિદ્ધિ, રિદ્ધિ, બ્રહ્મચર્ય ઈત્યાદિ અનેકો માર્ગે અવરજવર કરી નક્કી કરી શકે એટલી સ્થિતિસ્થાપકતા છે.

આ બધી જ અને આવી જ અન્ય ઘણી વ્યવસ્થાઓ પછી પણ દેહસ્થ આત્મામાં જીવવું પણ શક્ય છે. અનુપમ મુક્તિ અને હળવાશનો પ્રદેશ!

પછી જરૂર રહે છે ફક્ત મોક્ષની વ્યાખ્યા, વર્તુળ અને વ્યવસ્થા બદલવાની ...

એટલે કે ચાલ્યા આવતાં સંદર્ભોને બદલે હવેનાં, વિકસીત સંદર્ભોમાં મૂકી જોવાં...

મોક્ષ અહીં જ છે ને આ જ છે!

સાદર...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી, ૨૦૧૮




Freedom is this with ever seated soul,
Large in life's limits, strong in Matter's knots, Building great stuff of action from the worlds
To make fine wisdom from coarse, scattered strands
And love and beauty out of war and night,
The wager wonderful, the game divine
.
BOOK X: The Book of the Double Twilight 653

“Liberation signifies an emergence into the true spiritual nature of being where all action is the automatic self-expression of that truth and there can be nothing else.

Deep, intense, convincing, common to all who have overstepped a certain limit of the active mind-belt into the horizonless inner space, this is the great experience of liberation, the consciousness of something within us that is behind and outside of the universe and all its forms, interests, aims, events and happenings, calm, untouched, unconcerned, illimitable, immobile, free....

In the spiritual order of things, the higher we project our view and our aspiration, the greater the Truth that seeks to descend upon us, because it is already there within us and calls for its release from the covering that conceals it in manifested Nature.” SA




“By physical liberation (liberation from Karma) one becomes the master of his destiny.
By vital liberation (liberation from desires) the personal will gets identified with the Divine Will.
By emotional liberation (liberation from suffering) one realises the supramental unity.
By mental liberation (liberation from ignorance) one obtains the mind of light and the gnostic consciousness.” TM

“The sense of release as if from jail always accompanies the emergence of the psychic being or the realisation of the self above. It is therefore spoken of as a liberation, mukti. It is a release into peace, happiness, the soul's freedom not tied down by the thousand ties and cares of the outward ignorant existence.” SA

Flower Name: Careya arborea
Significance: Liberation
The disappearance of the ego.

Monday, 26 February 2018

Not withdrawal ...


Be conscious of, one chooses, what?
Sanctions to primitive beliefs strong -
Sufferings, supression, control?

Be conscious of, one opts for what?
Sanction to pitiful, pitiable approach -
Poverty, deprivation, self-loathe?

Be conscious of, identifies with what?
Sanction to less fortune, passive mode -
Fate, vice-virtue, results in cycles?

Not to live through mental vital notes,
Not withdrawal from life or life force,
By gratitude, by living respect and growth...

Life is ment to circulate, not store!
Through connecting inner to inner abode
Each thread to the ultimate abundant Source.

Thank you Lord!


Most of the times the human consciousness sticks itself to the inherent beliefs. Fair enough! As far as they are wisely understood and not just blindly adopted.

Any life wisdom is useless or meaningless, till the time one has not thoroughly owned. 

Till the time comes, anything harboured is unripe and detested.

Ancient scriptures are ultimate guides and remain so, provided, are understood with the right context and applicable understanding.

If things are made too high, or either or, or outside - the relatability and relevance to the current times is lost.

But if reference is found ( because it always is, just the limited, conitioned  mind choses otherwise) that is progressive though processive, it says its worth.

Remember! Gifts are gift...one may use it but by deservance one owns it...

So, 
First, 'Be' by living...

May the Divine Mother's compassionate force guide all...

Thank you...

- Morli Pandya 
February, 2018


"Self-mastery is the greatest conquest, it is the basis of all enduring happiness.

It is from within that you must become master of your lower nature by establishing your consciousness firmly in a domain that is free of all desire and attachment because it is under the influence of the divine Light and Force. It is a long and exacting labour which must be undertaken with an unfailing sincerity and a tireless perseverance.

The mastery must be a true mastery, a very humble and austere mastery which starts from the very bottom and, step by step, establishes control. In fact, it is a battle against small things, very tiny things: habits of being, ways of thinking, feeling and reacting. When this mastery at the very bottom combine with the consciousness at the very top, then you can really begin to do work — not only work on yourself but work for all." TM



Flower Name: Syzygium jambos
Rose apple, Jambu mawar, Malabar plum
Significance: Mastery
Know what the Divine wants and you will have mastery.

Sunday, 25 February 2018

રિક્તત્વ છે અદ્વૈત યુક્તિ ...


શૂન્યમાં સમાઈ છે પ્રગતિ
નાશવંત ભલે એ દેખે મતિ

રિક્તત્વ છે અદ્વૈત યુક્તિ 
ઊલેચાય પછી નવીન પૂર્તિ 

ગત ઉણું, ન ઘટિત ભાવિ 
પારદર્શક અત્ર, નિષ્ઠ ગતિ

વિખેરાઈ નહીં પ્રસરે પ્રસરી
નિ:શેષ ધરે અશેષ અજેયી

પારકી ઊછીની પસાર થવી
મૂળભૂત કરણી શૂન્યે ગ્રાહ્યી

અવસ્પર્શ્ય બાહરી ભીતરી
આત્મનમાં સકળ સંતૃપ્તિ

દર પ્રખર સમૃદ્ધ ઉન્નતિ
શૂન્યધારી શૂન્યાતીત સ્થિતિ...

કમાલ કમાલ પ્રભુ!

જય હો...

સાદર...



- મોરલી પંડ્યા 
ફેબ્રઆરી, ૨૦૧૮


પૂૂૂર્વે પ્રકાશિત શૂૂૂન્ય પધરામણીમાંથી...

નથી તું ગણિત કે પ્રજ્ઞગણિતજ્ઞ
શાને રાચે રુગ્ણ! પળપળ અગત્ય,
દાખલાં, પલાખા થકી ભવયજ્ઞ!

સમીકરણને ને પદની સેર અજ્ઞ
બીનઉપયુક્ત વિભાજન જન્ય
ગુણો કે ભાગો! રહેશે શૂન્ય સુજ્ઞ!

એકમ, દશક કે શતક! સહુ સમ્ય!
શૂન્યથી ગણતરી, સરવાળે શૂન્ય!
સર્વ અન્યોન્ય એક! શૂન્ય એ જ સર્વજ્ઞ...

* નવેમ્બર, ૨૦૧૭


મળ્યું માણ્યું અંગિકાર થયે
રોમેરોમે વસી રોજિંદુ ભાસે
સર્જન શૂન્ય ખાલીપો સંતાપે
નાવીન્યનો વારો આવે...

રીતિ વીતી જરૂરી પચાવે
ઘરેડ-મૃત્યુ દ્વારા ખખડાવે
રિકતતા આપોઆપ આવકારે
નવીન શીખને રસ્તો આપે...

વસે અભીપ્સુ બાળ અંતરે
નવીનતાની ભૂખ દોડાવે
સતત શિક્ષણ ખોરાક જેને
જીવન નવજીવન માંગે...

સૃષ્ટિ-સ્થિર-ક્ષય લય માંગે
પરિવર્તન આવર્તન પામે
સર્જન સર્જિત ર્સજક સર્જે
અપૂર્ણતા, પૂર્ણ પૂર્ણતા કાજે…


ઈશોપનિષદ કહે છે:

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ शांतिः शांतिः शांतिः॥

ॐ वह (परब्रह्म) पूर्ण है और यह (कार्यब्रह्म) भी पूर्ण है; क्योंकि पूर्ण से पूर्ण की ही उत्पत्ति होती है। तथा [प्रलयकाल मे] पूर्ण [कार्यब्रह्म]- का पूर्णत्व लेकर (अपने मे लीन करके) पूर्ण [परब्रह्म] ही बच रहता है। त्रिविध ताप की शांति हो।




છતાં કશુંક અંતરે અનુભવાય છે જે કહે છે કે કંઈક હજી કરી શકાય... ઊમેરી શકાય...

નર્યો સુધાર નહીં પણ ઊત્કૃષ્ટ તરફ, સર્વોચ્ચ સર્વોપરી ઉત્તમ તરફ!

આ કૂચ તો જીવન મર્મ છે અને એને જ માટે માનવજાત છે.

ઉપરોક્ત શ્ર્લોકની સમજમાં જીવવા પ્રયત્નશીલને પણ એ જાણ તો થઈ જ જાય છે કે નિષ્ક્રિય રહી પૂર્ણત્વને પ્રાધાન્ય આપવા માટે પણ પ્રયત્ન લાગે છે. એ દિશામાં જ, પણ કશુંક તો કર્યા જ કરવું પડે છે. પૂર્ણતાને માનવાથી અસ્તિત્વ શાંત નથી થતું કે એ સ્વીકારમાં આદાનપ્રદાન વિહીન નથી રહેતું પણ વલણવંચિત કરવાથી અશાંત જરૂર રહે છે.

મનુષ્ય વર્ણ ધર્મ કર્મ બધું જ તો પ્રગતિ ગતિબદ્ધ છે અને એટલે જ પૂર્ણત્વની સફરને અનુમતિ છે.

અને એટલે જ અંદર કંઈક મરે તો માનવું કે નવું જીવંત થશે. જૂનાનાં જોડાણનું મૃત્યુ એ નવીનતાને અવકાશ આપે છે.

આવકાર્ય છે ... આવકારવું રહ્યું!

* સપ્ટેમ્બર, ૨૦૧૭


Flower Name: Telsoma Cordata Pergularia odoratissima
Cowslip creeper, West Coast creeper
Significance: Plenitude
Can only be obtained through conversion.

Saturday, 24 February 2018

Just a dot! A Story ...


A single dot! 

A power, a force, an existence or a thing
A beginning, a universe or just a remaining?

A source, a bridge, a destination varing
A collective point, a gathering or a merger already?

In singularity, sustainance or Supremacy!
A self sufficient, a probability or insignificant in meaning?

The same dot in various commentaries
The harmonious one or part of harmony!

The creation's way to exem continuity 
Perception of origin or meaningless illusionary 

Just a dot! A Story of what it can be!
Get in or spare for the visionary...

Lord, the Supreme!

Thank you...


How far and in all the possible ways one can stretch and expand the undrstanding about a 'dot'...

The consciousness that is linked to the dot takes one to far, above, practical and very physical references.

The dot can be perceived as a point, a Bindi...just that!

But its place in different contex is significant and purposeful. 

Nothing, something or everything - always have conotations, which keep on varying.

Not a deliberated effort but a spontenious revelation!

How every even small unimportant thing has a profound meaning behind!

Marvellous Lord!

- Morli Pandya 
February, 2018


As if a story long written but acted now, 
In his present he held his future and his past, 
Felt in the seconds the uncounted years 
And saw the hours like dots upon a page. 
An aspect of the unknown Reality 
Altered the meaning of the cosmic scene.
* BOOK I: The Book of Beginnings 33

Yet in the exact Inconscient's stark conceit, 
In the casual error of the world's ignorance 
A plan, a hidden Intelligence is glimpsed. 
There is a purpose in each stumble and fall; 
Nature's most careless lolling is a pose 
Preparing some forward step, some deep result. 
Ingenious notes plugged into a motived score, 
These million discords dot the harmonious theme 
Of the evolution's huge orchestral dance.
* BOOK X: The Book of the Double Twilight 658

Flower Name: Crossostephium artemisioides
Chinese lavender
Significance: Thirst to Understand
Very useful for transformation.

Friday, 23 February 2018

સાચી અનુભૂતિઓને ...


સાચી શાંતિને ના ચણતર ને વાડા
ઊદભવ અસ્ખલિત! ન શરતી સીમાડા!

સાચી સ્વસ્થતાને ના ઉદ્વેગ ભણકારા
અચળ અડગ! ન અવરજવર કે અચંબા!

સાચી નીરવતાને ના મૌનનાં દાટા
અગાધ અવિચળ! ન ડોકાતા ઈશારા!

સાચી સમતાને ના પ્રભાવિત વારા
એકધારી સમાન! ન પસંદ ન જાકારા!

સાચી ધરપતને ના અણદીઠા કૂદકા
સ્વયંભુ શાણપણ! ન ખાઈ ન કિનારા!

સાચી અનુભૂતિઓને ના સમયનાં સપાટા
દિવ્યશક્તિ સંધાનનાં અણનમ પુરાવા...

ધન્ય પ્રભુ...


સ્થાયી બને છે...આ જ બધા તત્ત્વો અને અસ્તિત્વો દેહધારી બને છે.

મનુષ્ય જીવનનો હિસ્સો અને જીવનવલણની પૃષ્ઠભૂમિ!

અહીંથી જ પછી બધી ઊડાન આરંભાય છે...નાનામાં નાની, સાવ સ્થૂળ ક્રિયાથી લઈને દિવ્યકાર્યમાં સહભાગિતા...

મૂળભૂત જરૂરિયાતો છે આગળનાં પ્રદેશોને પહોંચવાની...

મનુષ્ય અસ્તિત્વમાં એકપ્રકારનો અણનમ પાયો બને છે જે આધારની ભૂમિકા ભજવે છે. ઝીલવા અને વહેંચવા સક્ષમ બને છે.

અનુભૂતિ ખોવાતી નથી...એ ચણે છે પણ એ કોઈ ઘડતર નથી હોતું પણ કંઈક આલ્હાદક કેળવણી જેવું!

આત્મા, ચૈત્ય સ્વરૂપની જાણે ભૂખ બની જાય છે અને એટલે એનો નશો!

કશુંક જ ગણકાર વગરનું નથી રહેતું. નાનું અમથું,  ક્ષણિક પણ સૂચક કે સૂચન બની રહે છે...

સ્વયંમાં સ્વયંનો આવિર્ભાવ અને આવિષ્કારનાં એંધાણ...

જય હો...

સાદર...

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી, ૨૦૧૮


Flower Name: Convallaria majalis
Lily of the valley
Significance: Power of Purity
Purity is the best of powers.
This is purity, to accept no other influence but only the influence of the Divine.
One is truly perfectly pure only when the whole being, in all its elements and all its movements, adheres fully and exclusively to the Divine Will. That is total purity. It does not depend on any moral or social law, any mental convention of any kind. It depends exclusively on this: when all the elements and all the movements of the being adhere exclusively and totally to the Divine Will. TM

Thursday, 22 February 2018

The same ...Then why ...


The same Light that is here, is there
The same Love that is here, is there
The same Source that is here, is there
The Soul Spirit that is in here and there...

Then why derive to division and hate? 
Then why polarise to create a game?
Then why restrict to confine the state?
Then why enjoy the ego driven dissect?

O Lord! Let the divided world be borderless...

O Mother! Let the strained boundaries be straight again...

O Lord! Let the individualized spaces merge to best...

O Mother! Take human health in refuge of your calm rest...

O Lord! Rescue the other worlds through your consciousness...

O Mother! Save the human life to flourish and progress...

Thank you my Lord!
Thank you beloved Mother!

- Morli Pandya 
February, 2018


A seeing will pondered between the brows; 
Thoughts, glistening Angels, stood behind the brain 
In flashing armour, folding hands of prayer, 
And poured heaven's rays into the earthly form.
BOOK VII: The Book of Yoga 539

Flowers are the prayers of the vegetal kingdom TM

Prayer is only a particular form given to ... will, aspiration and faith. ... Its power and sense is to put the will, aspiration and faith of man into touch with the divine Will as that of a conscious Being with whom we can enter into conscious and living relations. ... In spiritual matters and in the seeking of spiritual gains, this conscious relation is a great power; it is a much greater power than our own entirely self-reliant struggle and effort and it brings a fuller spiritual growth and experience. SA

Here is my constant prayer to our Lord:
"O my beloved Lord, let Thy Will be done. Thy Will alone, without any resistance or opposition. Thy Will is our happiness and our security." TM


Flower Name: Zephyranthes
Zephyr flower, Fairy lily, Rain lily
Significance: Prayer
Self-giving is true prayer.
Psychic Prayer
Spontaneous and fervent.
Mental Prayer
Spontaneous in a mind that is aspiring for transformation.
Vital Prayer
The vital prays to be purified.
Integral Prayer
The whole being is concentrated in a single prayer to the Divine.