શૂન્યમાં સમાઈ છે પ્રગતિ
નાશવંત ભલે એ દેખે મતિ
રિક્તત્વ છે અદ્વૈત યુક્તિ
ઊલેચાય પછી નવીન પૂર્તિ
ગત ઉણું, ન ઘટિત ભાવિ
પારદર્શક અત્ર, નિષ્ઠ ગતિ
વિખેરાઈ નહીં પ્રસરે પ્રસરી
નિ:શેષ ધરે અશેષ અજેયી
પારકી ઊછીની પસાર થવી
મૂળભૂત કરણી શૂન્યે ગ્રાહ્યી
અવસ્પર્શ્ય બાહરી ભીતરી
આત્મનમાં સકળ સંતૃપ્તિ
દર પ્રખર સમૃદ્ધ ઉન્નતિ
શૂન્યધારી શૂન્યાતીત સ્થિતિ...
કમાલ કમાલ પ્રભુ!
પૂૂૂર્વે પ્રકાશિત શૂૂૂન્ય પધરામણીમાંથી...
નથી તું ગણિત કે પ્રજ્ઞગણિતજ્ઞ
શાને રાચે રુગ્ણ! પળપળ અગત્ય,
દાખલાં, પલાખા થકી ભવયજ્ઞ!
સમીકરણને ને પદની સેર અજ્ઞ
બીનઉપયુક્ત વિભાજન જન્ય
ગુણો કે ભાગો! રહેશે શૂન્ય સુજ્ઞ!
એકમ, દશક કે શતક! સહુ સમ્ય!
શૂન્યથી ગણતરી, સરવાળે શૂન્ય!
સર્વ અન્યોન્ય એક! શૂન્ય એ જ સર્વજ્ઞ...
નથી તું ગણિત કે પ્રજ્ઞગણિતજ્ઞ
શાને રાચે રુગ્ણ! પળપળ અગત્ય,
દાખલાં, પલાખા થકી ભવયજ્ઞ!
સમીકરણને ને પદની સેર અજ્ઞ
બીનઉપયુક્ત વિભાજન જન્ય
ગુણો કે ભાગો! રહેશે શૂન્ય સુજ્ઞ!
એકમ, દશક કે શતક! સહુ સમ્ય!
શૂન્યથી ગણતરી, સરવાળે શૂન્ય!
સર્વ અન્યોન્ય એક! શૂન્ય એ જ સર્વજ્ઞ...
* નવેમ્બર, ૨૦૧૭
મળ્યું માણ્યું અંગિકાર થયે
રોમેરોમે વસી રોજિંદુ ભાસે
સર્જન શૂન્ય ખાલીપો સંતાપે
નાવીન્યનો વારો આવે...
રીતિ વીતી જરૂરી પચાવે
ઘરેડ-મૃત્યુ દ્વારા ખખડાવે
રિકતતા આપોઆપ આવકારે
નવીન શીખને રસ્તો આપે...
વસે અભીપ્સુ બાળ અંતરે
નવીનતાની ભૂખ દોડાવે
સતત શિક્ષણ ખોરાક જેને
જીવન નવજીવન માંગે...
સૃષ્ટિ-સ્થિર-ક્ષય લય માંગે
પરિવર્તન આવર્તન પામે
સર્જન સર્જિત ર્સજક સર્જે
અપૂર્ણતા, પૂર્ણ પૂર્ણતા કાજે…
રોમેરોમે વસી રોજિંદુ ભાસે
સર્જન શૂન્ય ખાલીપો સંતાપે
નાવીન્યનો વારો આવે...
રીતિ વીતી જરૂરી પચાવે
ઘરેડ-મૃત્યુ દ્વારા ખખડાવે
રિકતતા આપોઆપ આવકારે
નવીન શીખને રસ્તો આપે...
વસે અભીપ્સુ બાળ અંતરે
નવીનતાની ભૂખ દોડાવે
સતત શિક્ષણ ખોરાક જેને
જીવન નવજીવન માંગે...
સૃષ્ટિ-સ્થિર-ક્ષય લય માંગે
પરિવર્તન આવર્તન પામે
સર્જન સર્જિત ર્સજક સર્જે
અપૂર્ણતા, પૂર્ણ પૂર્ણતા કાજે…
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ शांतिः शांतिः शांतिः॥
ॐ वह (परब्रह्म) पूर्ण है और यह (कार्यब्रह्म) भी पूर्ण है; क्योंकि पूर्ण से पूर्ण की ही उत्पत्ति होती है। तथा [प्रलयकाल मे] पूर्ण [कार्यब्रह्म]- का पूर्णत्व लेकर (अपने मे लीन करके) पूर्ण [परब्रह्म] ही बच रहता है। त्रिविध ताप की शांति हो।
છતાં કશુંક અંતરે અનુભવાય છે જે કહે છે કે કંઈક હજી કરી શકાય... ઊમેરી શકાય...
નર્યો સુધાર નહીં પણ ઊત્કૃષ્ટ તરફ, સર્વોચ્ચ સર્વોપરી ઉત્તમ તરફ!
આ કૂચ તો જીવન મર્મ છે અને એને જ માટે માનવજાત છે.
ઉપરોક્ત શ્ર્લોકની સમજમાં જીવવા પ્રયત્નશીલને પણ એ જાણ તો થઈ જ જાય છે કે નિષ્ક્રિય રહી પૂર્ણત્વને પ્રાધાન્ય આપવા માટે પણ પ્રયત્ન લાગે છે. એ દિશામાં જ, પણ કશુંક તો કર્યા જ કરવું પડે છે. પૂર્ણતાને માનવાથી અસ્તિત્વ શાંત નથી થતું કે એ સ્વીકારમાં આદાનપ્રદાન વિહીન નથી રહેતું પણ વલણવંચિત કરવાથી અશાંત જરૂર રહે છે.
મનુષ્ય વર્ણ ધર્મ કર્મ બધું જ તો પ્રગતિ ગતિબદ્ધ છે અને એટલે જ પૂર્ણત્વની સફરને અનુમતિ છે.
અને એટલે જ અંદર કંઈક મરે તો માનવું કે નવું જીવંત થશે. જૂનાનાં જોડાણનું મૃત્યુ એ નવીનતાને અવકાશ આપે છે.
આવકાર્ય છે ... આવકારવું રહ્યું!
* સપ્ટેમ્બર, ૨૦૧૭
Flower Name: Telsoma Cordata Pergularia odoratissima
Cowslip creeper, West Coast creeper
Significance: Plenitude
Can only be obtained through conversion.
Cowslip creeper, West Coast creeper
Significance: Plenitude
Can only be obtained through conversion.
No comments:
Post a Comment