જીવંત છે આ પુષ્પજગત
વાચાળ અર્થપૂર્ણ વર્તુળવંત!
ઊચ્ચતમ ઊર્જા માધ્યમ
અનન્ય ને પ્રત્યેક અલગ!
ભાવમય ને તત્ત્વો તરલ
વહાવ અદ્રશ્ય ઉદ્ભવ સ્થળ!
પૂર્ણ, પ્રાણિક, માનસિક, સ્થૂળ
ચૈત્ય, દૈવી, આત્મિક ગ્રસ્ત!
વિસર્ગે તરંગમય આવર્તન
દિપ્ત, ઊદીપક ઉદ્ધારક!
ખીલે વિરમે ખીલવે અમન
સૌંદર્ય સુગંધિત નૈસર્ગિક સમર્પણ...
અહો પ્રભુ ... ષુષ્પ તણું અદ્ભૂત સર્જન ...
અહો પ્રભુ ... ષુષ્પ રૂડું અનંત વત્સલ ...
૧પ૦૦ મી પ્રસ્તુતિનો આ પડાવ પુષ્પ જગતને અર્પણ...
એક એક વિભિન્ન જેમ સદીઓથી ઊગીને વિરમે છે...
સુગંધથી સૃષ્ટિ અને નાસિકાઓને પ્રફુલ્લિત કરે છે...
પોતીકા આયખાઓને અર્થથી ભરે છે...
પ્રેરણાત્મક અને પ્રેરણા જીવે છે...
કંઈક દ્રષ્ટિઓમાં આશાનાં તાંતણા વણે છે...
મીટનાં થાકોટાને અભૂતપૂર્વ દેખાવથી ભૂલવે છે...
જંતુ જગતને મૂંગું જીવનદાન આપે છે...
અદમ્ય નમનીયતાથી બ્રહ્માંડ ઊત્થાનનાં આવર્તનો મૂકે છે...
હંમેશ, દરેક એક, મૂક સમાધિમાં કુદરતને સ્વાર્પણ ધરી હોમે છે...
વાતાવરણનાં કોઈપણ ચકરાવે સૌંદર્યમય રંગસભર નાજુક રમણીય રૂપ દીપાવવાનું મહાકાર્ય કર્યે જાય છે...
ઈન્દ્રિયોને લ્હાણી આપતાં આ અથાગ અસ્તિત્વોને માનવજાતને રુપાંતરિત કરવામાં યોગી સ્થાન મળ્યું છે.
છૂપું છૂપું દિવ્યચેતનાનું કરણ બનવાનું બલિદાન ભાગે આવ્યું છે.
કરુણા અને વાત્સલ્ય ધારકો જાણે મનુષ્યનાં હ્રદયમાં ઘૂસી હલચલ મચાવે છે.
હરિયાળાં જોજનોને રંગોની જ્યાફત આપે છે. અને ખીલતાં રહેવાની ખેવના!
હજારોની સંખ્યામાં વ્યાપ!
અસંખ્ય જાતિ, પ્રજાતિનો આવિર્ભાવ!
અનન્ય એવા આ સૃષ્ટિ અંકુરોને અવિરતનું વરદાન મળી રહે...
આ આખાય બહું મર્યાદિત છતાં અમર્યાદ આયુષ્યનાં તાબેદાર એવાં પ્રત્યેક દિવ્ય વાહક કુસુમને શત શત નમન!
જય હો પ્રભુ...
સાદર...
- મોરલી પંડ્યા
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી, ૨૦૧૮
When flowers are brought to you, how do you give them a significance?
“By entering into contact with the nature of the flower, its inner truth. Then one knows what it represents.”
How do you give a significance to a flower?
“By entering into contact with it and giving a meaning, more or less precise, to what I feel.”
Each flower has its own significance, doesn’t it?
“Not as we understand it mentally. There is a mental projection when one gives a precise significance to a flower. … A flower does not have the equivalent of a mental consciousness. … It is rather like the movement of a little baby, neither a sensation nor a feeling, but something of both; it is a spontaneous movement, a very special vibration. Well, if one is in contact with this vibration, if one feels it, one receives an impression which may be translated by a thought. This is how I give a significance to flowers and plants. There is a kind of identification with the vibration, a perception of the quality it represents, and gradually through a kind of approximation (sometimes it comes suddenly, occasionally it takes time) there is a convergence of these vibrations, which are of a vital-emotional order, and the vibration of mental thought, and if there is sufficient accord one has a direct perception of what the plant may signify.” TM

Flower Name: Jasminum
Jasmine, Jessamine
Significance: Psychic PurityJasmine, Jessamine
The condition natural to the psychic.
No comments:
Post a Comment