Tuesday, 31 May 2016

Welcome... સ્વાગત...


Welcome my dear reader... I am very happy to meet you here.
આપ, મારા પ્રિય મુલાકાતીનું સ્વાગત છે. આપને અહીં મળ્યાનો આનંદ અનેરો છે.

This is our third year of association and of course, the month of releasing a book version.
આપણી સહયોગી સફરનું આ ત્રીજું વર્ષ અને વળી,  નવાં પુસ્તકો પ્રકાશિત કરવાનો મહિનો!

Yes, this time too, on 10th June'16, we are ready with two more books. The English compilation is named 'The Journey Enlit' and the Gujarati set is called 'Tej Taran'. Each is comprised of 151 expressions in the respective language.
હા, ૦ જૂને, બે નવાં પુસ્તકોને મળવા માટે આપણે તૈયાર છીએ. અંગ્રેજ સંગ્રહનું નામ ' ધી જર્ની એનલીટ' અને 'તેજ તરણ' માં ગુજરાતી વ્યક્તવ્યો સમવિષ્ટ છે. દરેક પુસ્તકમાં ૧૫આવરી લીધેલાં છે.

All of us do make a point to visit this page daily. But those who wish to read as book can access these versions and those who cannot can access this blog!
આમ તો આપણે અત્યાર સુધીમાં દરરોજ બ્લોગની મુલાકાતનાં આદી બની ગયાં છીએ. પણ જેઓને પુસ્તકમાં વાંચવાની લિજ્જત મેળવવી હોય અથવા બ્લોગ સુધી પહોંચવું અશક્ય હોય, તેમને જરૂર આ માધ્યમ ગમશે.

Thank you...Pranam...love
સાભાર...સપ્રેમ...પ્રણામ...

No comments:

Post a Comment