Tuesday, 31 January 2017

પ્રભુએ, વળી અંગુલી...


પ્રભુએ, વળી અંગુલી ઘૂમાવી!
વસંતવાયરાએ લીધી વારી,
કુદરતે ૠતુ રમત માંડી,
વસંત આવકારે, દેવા લ્હાણી...

પલ્લવ પ્રીત-રંગ ઓઢી,
વસંતપંચમી, મા શારદે પધારી,
જ્ઞાન-ભાન-સાર અવતરતી,
વસંત આવકારે, દેવા લ્હાણી... 

લચકતી પીળી ખુશી છલકવી,
વાસંતી રંગ - છંદ ગુણધારી.
ખીલે દર હૈયે વસંત વાદળી ,
'મોરલી', વસંત આવકારે, દેવા લ્હાણી... 

વંદન! ઓ મા સરસ્વતી...



Vasant Panchami marks the birth of the Goddess and is an opportunity for a new spiritual birth for the seeker.

Vasant Panchami is the festival of king of all seasons. This begins from spring season and carries upto Panchami of Krishna Paksha of Fagun Mah. This festival is especially considered significant for lovers of art and education.

Goddess Saraswati, 

The one who flows (saras) easily (wati), was created by Lord Brahma and is also known as the Goddess of Speech. Maa Saraswati is the mother goddess of music, arts & craft, knowledge, wisdom, consciousness and all Vedas.



The Mantra to worship Ma Saraswati...

या कुंदेंदु तुषार हारधवला ,या शुभ्र वस्त्रावृता 
या वीणा वर दण्डमंडितकरा , या श्वेत पद्मासना 
या ब्रह्मा- च्युत शंकर -प्रभृति -भिः देवैःसदा वन्दिता 
सा मांपातु सरस्वती भगवती निः -शेष जाड्यापहा||
Salutations to Devi Saraswati! 
Who is Pure White like Jasmine, with the Coolness of Moon, Brightness of Snow and Shine like the Garland of Pearls; and Who is Covered with Pure White Garments, Whose Hands are Adorned with Veena (a stringed musical instrument) and the Boon-Giving Staff; And Who is Seated on Pure White LotusWho is Always Adored by Lord BrahmaLord Acyuta (Lord Vishnu), Lord Shankara and Other Devas,  
O Goddess Saraswati, Please Protect me and Remove my Ignorance completely.
जो चंद्रमा के समान उज्जवल स्वच्छ है, जो शुद्ध सफेद वस्त्रों को धारण किये हुए है, जिसके हाथ में वीणा और वर देने से युक्त स्फटिक की माला सुशोभित हो रही है, जो सफेद कमल के आसन में आसीन है, जिसकी ब्रह्मा, विष्णु और शिव आदि सभी देवता भी उपासना करते हैं वह माँ सरस्वती हमारी जड़ता को दूर करे औए हमें निर्मल बुद्धि प्रदान करें।

સૌંદર્યમંડિત છે જે,
શુભ્ર શશિ સમ માળા છે જેની, સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને,
અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું,
સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી,
દેવી મા સરસ્વતી! દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને...

સર્વ, મા સરસ્વતીની કૃપામય હો...

પ્રણામ. ..

- મોરલી પંડ્યા 
ફેબ્રુઆરી,૨૦૧

No comments:

Post a Comment