નવજાતથી આત્માની સફર…
સામાન્યથી સમજ-શાણની સફર…
વ્યક્તિથી માધ્યમની સફર…
નગણ્યથી સાધનની સફર…
સંસારથી તમ સાથની સફર…
હ્રદયઅંગથી તમ હ્રદયવાસની સફર…
અર્પણથી ઊર્ધ્વિકરણની સફર…
મનુષ્યથી તમ નિર્ધારીતસ્વરૂપની સફર…
કોટી કોટી નમન! વંદન! હે…શ્રીમા ભગવતી!
-
મોરલી પંડ્યા
જૂન ૨, ૨૦૧૪
No comments:
Post a Comment