Happy Morning!
આનંદિત શુભ સવાર!
A very warm welcome!
અંતઃકરણથી સ્વાગત!
Our connection through this platform is getting stronger day by day...and,
આ માધ્યમ દ્વારા આપણું જોડાણ વધુને વધુ મજબૂત થઈ રહ્યું છે.
Look!
We have entered in the fourth year of togetherness...
આહા!
આ ... સાથે ચોથા વર્ષમાં પ્રવેશ લીધો છે.
This 10th June, too, like previous years, book versions are ready to greet us.
દર વર્ષની જેમ, આ માસની ૧૦ તારીખે, પુસ્તક રૂપો ફરી મળી રહ્યાં છે.
I am happy to announce the names that have come for English book as,
'The Golden Triune'
'The Golden Triune'
and,
'Swarnim Udghat' is for Gujarati.
મને એ જણાવતાં આનંદ થાય છે કે અંગ્રેજી પુસ્તકનું નામ,
'ધી ગોલ્ડન ટ્રાયુન'
અને ગુજરાતી પુસ્તક માટે,
'સ્વર્ણિમ ઉદ્દઘાટ'
Kindly spread the word, especially for those who can not access the virtual word or who would want a hard copy by their sides.
વિનંતી સાથે કે આ માહિતી તેઓને પહોંચાડશો કે જેઓ આધુનિક માધ્યમો કે ઊપકરણોથી અળગા છે અથવા તો જેઓને પુસ્તક રૂપ વધુ અનુકૂળ છે.
For next few days we will visit through the previous year's books...
આગામી થોડા દિવસો, આપણે આગલા વર્ષના પુસ્તકોની મુલાકાત લઈશું...
Thank you...
સાદર...
No comments:
Post a Comment