જિંદગી જો ચાલે સાથ
તો ન ટક્કર, ન ઠોકર, ન ટકરાવ, નકાર
મૂળે, સમય સાથે થતું સમધાન
અનુભવે શોષાતી રહે સાન
જિંદગી પણ છોડે વાદવિવાદ
જ્યારે જાણે કે નથી કોઈ વળતો પ્રહાર
મૂળે, સમય સાથે થતું સમધાન
અનુભવે શોષાતી રહે સાન
જિંદગી પણ છોડે વાદવિવાદ
જ્યારે જાણે કે નથી કોઈ વળતો પ્રહાર
ઉશ્કેરાટ જેટલાં શમે નિરાંત
જિંદગીને મળે રિક્તતા પ્રત્યાઘાતોથી અપાર
પ્રભાવક બને એ આકર્ષવા નવાકાર
સર્જનાત્મકતા ખેંચાઈ આવે કરવા નિવાસ
વિવિધ રૂપે અરૂપે શ્રુંખલાબદ્ધ લગાતાર
ગોઠવાતું રહે એક પછી બીજું નિત નવીન કાર્ય
પ્રભુ મોખરે ને એહને ખોળેથી જ તમામ...
પ્રભો...
જાન્યુઆરી ૨૦૨૦
Flower Name: Quassia amara
Bitterwood, Surinam quassia
Significance: Splendour and Opulence in the Material Life
Can become wider=spread only through transformation
No comments:
Post a Comment