Thank you, for being here.
તમને અહીં મળ્યાનો આનંદસહ આભાર... Remember, last year on June 1st, 2014 we all welcomed 'Touch of Light' which is the very first book version of these blog posts. 108 prose poetic expressions were captured in that complementary edition.
યાદ છે જૂન ૧, ૨૦૧૪!
રોજેરોજ મૂકવામાં આવતાં આ વ્યક્તવ્યોમાંનાં ૧૦૮ સમાવતો અગદ્યાપદ્ય સંગ્રહ 'Touch of Light' ને આપણે સહુએ આવકાર્યો હતો.
આ વર્ષે ફરી ૧૦ જૂને બંન્ને ભાષાઓનાં જુદાં બે સંગ્રહો પ્રકાશિત થઈ રહ્યાં છે. બંન્નેમાં ૧૫૧ કાવ્યાત્મક અવતરણો સમાવવામાં આવ્યાં છે. અંગ્રેજી સંગ્રહ 'Lyrical Beginning' નામથી અને ‘પ્રકાશ પંથે’ ગુજરાતી સંગ્રહનું નામ છે. આ વખતે, આપણા માટે ખરીદવાની સહૂલીયત સાથે પણ ઊપલબ્ધ રહેશે. Those who are interested may please write to me by email on morlipandya@gmail.com and mention about number of copies and preference. ઈચ્છુક મિત્રો મને ઈમેલ morlipandya@gmail.com પર જણાવી શકે. સાથે સંખ્યા અને આપની રુચિ પણ જણાવશો. Pranam...Love... સપ્રેમ પ્રણામ... |
Sunday, 31 May 2015
Friends...મિત્રો...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment