Friday 11 March 2016

Thank you...for being here...આનંદસહ આભાર...


Thank you...for being here...
આપને અહીં મળ્યાનો આનંદસહ આભાર...

Today, I am very grateful to the Divine for its grace that has come to us in form of 800th expression.
દિવ્યપ્રભુનો ખૂબ આભાર કે તેમની કૃપાથી આજે મી પોસ્ટ મૂકાઈ છે.

We all feel this is a beautiful voyage that is directing us everyday with its delighted power.
આપણે બધાં જ આ સુંદર સફરનાં પ્રવાહને રોજ માણીએ છીએ અને આનંદિત થઈએ છીએ.

You might be visiting the blog everyday, might for few days or for once...ultimately it is all about respective calls from within and willingness. I appreciate each approach and each visit paid by you.
આપ ક્યાં તો રોજ, ક્યારેક અથવા એકાદવાર અહીં મુલાકાત લેતાં હશો. અંતે તો બધું જ આંતરિક દોરવણી અને અનુસરવાની તૈયારી પ્રમાણે જ હોય છે. હું, એ અભિગમ અને દરેક બ્લોગમુલાકાતને બિરદાવું છું.

Today, I am requesting each one of you to write about your reflection; could be about the blog or a particular post or section of expressions. They could be your thoughts, your first feelings about, how it has made its place in your daily life, how far it is helping/ guiding/ directing/ showing ways/ confirming trust or faith and so on, or any other ways find suitable to you. You can choose the language of your comfort.
આજે હું તમારી સામે એક ખાસ વિનંતી મૂકી રહી છું, લેખિતમાં આપનો અનુભવ મોકલવા માટે...એ ભાવ કે વિચાર રૂપે, એ કેવું રોજનીશીનો હિસ્સો બન્યું છે કે કેટલી હદે મદદગાર, માર્ગદર્શક બને છે, વિશ્વાસ ને શ્રધ્ધાને કેટલાં મજબૂત કરે છે અથવા એવું કંઈપણ જે તમને સ્પર્શ્યું હોય એ રજૂ કરવા માટે...આપ, આપની પસંદની ભાષામાં મોકલશો.

We want to publish those voices here on the blog( assuming a consent from your side, we may keep anonymous if person feels) on a chosen day. Surely before our next due of new set of books in June 2016.
આપણે એ બધાંજ ભાવો-અનુભવોને એક નિર્ધારિત દિવસે આ બ્લોગ પર પ્રસ્તુત કરીશું.( એમાં આપની મંજૂરી છે એમ માનીને અને નામ ઊલ્લેખ વગર પણ મૂકાશે જો કોઈને એમ અનુકૂળ હોય તો) જરૂરથી, જૂન ૨૦૧ માં નવાં પુસ્તકો બહાર પાડીએ એ પહેલાં...

Expecting your kind willingness to be expressed here.
આપનાં તરફથી વ્યક્તવ્યરૂપે સહકારની અપેક્ષા ચોક્કસપણે રાખું છું.

Kindly send me your experience through messenger, personal whats app, email, sms or contact me and we will find a way.
આપનો બ્લોગઅનુભવ મેસેન્જર, વોટ્સએપ, એસએમએસ કે ઈમેલ દ્વારા મોકલી શકાય.

You could be from any part of the world as this blog is read by visitors from more than 50 countries. Everybody is welcome equally...
I would be very happy to compile and share all those experiences for all of us here...perhaps in books too...
આ બ્લોગ પથી પણ વધું દેશોનાં વાચકો દ્વારા વંચાઈ રહ્યો છે.
આપ, દુનિયામાં ગમે ત્યાં રહેતાં હોઈ શકો...આવકાર સરખો જ છે...
એ બધાં જ ભાવોનું સંકલન કરી બ્લોગ પર મૂકવામાં મને ખૂબ આનંદ થશે...કદાચ પુસ્તકમાં પણ આવરી લઈએ...

Pranam...love...
સપ્રેમ પ્રણામ...

4 comments:

  1. morli, congratulations for your nice achievement.... i have been reading the poems since long.... very insporational one... keep continue this good work forever

    ReplyDelete
  2. morli, congratulations for your nice achievement.... i have been reading the poems since long.... very insporational one... keep continue this good work forever

    ReplyDelete