વિરોધાભાસ તો મનોવૈજ્ઞાનિક
રાજનીતિ
પસંદ નાપસંદ! અગ્રાધિકારની રણનીતિ
મહત્વ દેતી અધિકારીક મનકોષપ્રવૃત્તિ
રચીપચી કોક ખૂણે અર્ધભાન ઉપસ્થિતિ
અળગા થવાની સભાનને કરતી પ્રભાવી
ભાવ, વિચાર, અતિત તંતુઓ પર હાવી
ઈશારો જાણે! વિનાઅર્પણ હજુ કશું સંતાઈ
છૂપું બેઠું ભીતરે ક્યાંક છાનું સ્વીકૃતી પામી
માતૃચરણે ભેટ એક એક પ્રકૃતિ ગતિવીધિ
કારણ, દિવ્ય સમસ્ત તો માત તાત સર્વશક્તિ
અહો, મા આનંદમયી ચૈતન્યમયી સત્યમયી!
માતૃચરણે...
નવેમ્બર ૨૦૧૯
Flower Name: Alcea rosea
Hollyhock
Significance: Offering of All Obscurities
Offer your obscurities sincerely to the Divine and you will be able to receive the Light.
No comments:
Post a Comment