અવધિ જ થતી લાંબી ટૂંકી
કશુંય નથી અટકતું બાકી
થઈને રહેશે નિર્માણાધીન
ગમે એટલી પતાવવી રહે વિધી
લુપ્તિ વૃદ્ધિ જે જે જરૂરી
મહત્વનું મેળવશે સ્થાન સ્થાયી
કર્તવ્યે જે કંઈ અગત્યનું પ્રભાવી
રહેશે ને ખરી પડશે બિનજરૂરી ભારી
સાંધાં ન ચાલતાં લાંબા કાયમી
સમાધાન નથી રહેતાં સમય પછી વ્યાજબી
મૂળેથી બદલાવ જ ઉપચાર શુભકારી
પરમચરણે સર્વકંઈ જે બેધારી...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Coffea
Coffee
Significance:
Perfect Path
For each one it is the path that leads fastest to the Divine
No comments:
Post a Comment