પૃથ્વી જ્યારે વિવશ ને થાકે થકી ભાર
નકાર ઉપદ્રવી તત્વો માંડે સફાઈકામ
માનવ વિવેક નમ્રતા છોડે માનવસાથ
જ્યારે અતિમાં જીવે સર્વ મતિ ને ભાગ્ય
પછી કુદરત ધરે હસ્તે સમસ્તનું રાજ
સદ્-ભાવ ભર્યું, પણ વિકલ્પ રહે સંહાર
માનવબુદ્ધિમાં ઘૂસી કે બની કહેરકાંડ
સંતુલનમાં મૂકે ફરી તમામ વ્યવહાર
ક્યારેક માનવોપાર્જિત વ્યવસ્થા જ આવે કામ
પરમ શોધે માનવસમજથી જ માનવમંગળ માર્ગ
અતિમનસ ચેતના જે સર્વોપરી સમ્રાટ
દર અમંગળ, અધૂરપને ફેરવશે પૂર્ણતામય છલકાવ...
પ્રભો...
માર્ચ ૨૦૨૦
Flower Name: Bixa Orellana
Annatto, Lipstick tree, Achiote
Significance: New World
The result of transformation
No comments:
Post a Comment