આધ્યાત્મિક છો? તો જીવનમાં ઊંડે ઉતાર
ન હોવો; છતો દેખાડો પણ ક્યાંક છૂપો અભાવ
કે ન લાલસા વાસના ઓઢેલો વિશ્વભાવ
ન રહેવું કંઈ બેધારી! સમાધાન કે મહાન
ન ધર્મમાં ઢૂંઢતો ન વિલાસી પર્યાય કે છાક
એ ખોખલાપણાંનો
ન હોય અધ્યાત્મ સાચ
સંસાર કાજે કે ફક્ત અર્થે સમાજિક વ્યવહાર
ને વ્યસ્ત મહીં કર્મકાંડ પૂજા પાઠ રીત રિવાજ
એ તો થયું ધર્મનું સ્વાર્થ ઉપલબ્ધિ માટે સ્તુતિ ગાન
પ્રકૃતિ દેખાડે વિવિધ ઊણપો મઢી દેખાવ
આકર્ષવા પ્રતિ અસંખ્યો લોભાવતા જકડાવ
ચેતવું રહે! સોંપતા રહેવું, ખરતું રાખવું ઉપરછલ્લું તમામ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Terminalia catappa
Tropical almond, Indian almond, Kamani, Myrobalan
Significance: Spiritual Aspiration
Rises like an arrow without caring for obstacles or laggards
Rises like an arrow without caring for obstacles or laggards
No comments:
Post a Comment